________________
(૨૯૬ ) એટલે—કૃપા રૂપ નદીના મોટા કાંઠા પર સર્વ ધર્મો તૃણુના અંકુરે સમાન છે. તે કૃપા–નદી જે સુકાવવા માંડે, તે અંકુર કેટલે વખત નભી શકે?
છતાં દયાનું સૂક્ષ્મ સ્વરૂપ જિન પ્રરૂપિત ધર્મ માં જે બતવવામાં આવ્યું છે, તે સમ્યકૃત્વી બરાબર સમજી શકે. કહ્યું છે કે
થ નિરં દ્રશીમૂd,
તસ્થ શાને પક્ષી,
न जटामस्मवीवेरैः" ॥ એટલે–સર્વ પ્રાણીઓ ઉપર દયા રાખવાથી જેનું અંતર આદ્ર થયું છે, તેને જ્ઞાન અને મેક્ષ સત્વર પ્રાપ્ત થાય છે, પણ જટા, ભસ્મ કે વલ્કલ ધારણ કરવાથી જ્ઞાન કે મુકિત મળતી નથી.
ભલે અનેક પ્રકારના અનુષ્ઠાનાદિ કરવામાં આવે, પણ દયા વિના તે નિષ્ફળ નીવડે છે. કહ્યું છે કે
ર્તિ ગુર્ત જ રાણ, गुरूपरिचरणं गुरू तपश्चरणम् । घनगर्जित मिव विपुलं,
विफलं सकलं दयाविकलम् " ॥ એટલે–શાસ્ત્રનું અધ્યયન કરવામાં આવે, તે સાંભળવામાં આવે, ગુરૂની ભકિત આચરવામાં આવે, દુષ્કર તપ તપવામાં આવે, છતાં તે બધું જે દયા રહિત હોય, તે મટી મેઘ ગર્જનાની જેમ વિફલ સમજવું.
શુરવીર, પંડિત, વક્તા અને દાતાનું સ્વરૂપ પ્રકાશમાં શાસ્ત્રકાર કહે છે કે –
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org