________________
(૨૭૬) પોતે શસ્ત્ર ચલાવતા ન હતા. પણ યુદ્ધનું બારીકાઈથી બરાબર અવલોકન કરતા હતા. બંને લશકરના ઘણું સુભટે ઘાયલ થયા, કપાયા, અને જમીન પર આળોટતા થઈ ગયા. રકતની ધારાઓ ચાલી પૃથ્વીને જાણે કુમકુમથી પલાળી હોય તેવી રકતવણું થઈ ગઈ ઘાયલ થઇને પૃથ્વી પડતા દ્વાએને પિતપિતાના નિયત તંબુમાં સારવાર કરવા લઈ જવામાં આવતા, અને મૃત શરીરને એક બાજુ નાખી દેવામાં આવતા હતા. તે વખતે બને સૈન્યમાં એવી ઘેષણા ચાલી રહી હતી કે “બહાદુર સુભટે ! શત્રુ પક્ષ પર તુટી પડે, તેને મારે, કાપિ, અને ઘાયલ કરે. આ રણભૂમિ ભલે એકવાર આપણું રકતથી તૃત . થાય, ગગનાંગણમાં તલસી રહેલ અપ્સરાઓની મનવાંછના ભલે પૂર્ણ થાય, તમારા સ્વદેશાભિમાનનું નિશાન પ્રાણહામ–પ્રાણ હતિથી બરાબર ફરકશે. અહ! ચદ્ધાઓને માટે કેટલી બધી સુખકારી સગવડ? કે જે તે વિજ્ય પામે તે અહીં પિતાના યશગાન સાંભળે અને પ્રાણબલી આપે તે સ્વર્ગની અસરાને વરે. પોતાની જન્મ ભૂમિને માટે પ્રાણ પાથરનારાંઓને ધન્ય છે! મા શૂરવીર યોદ્ધાઓ? તમને આ સેનેરી અવસર લાંબા કાળે પ્રાપ્ત કર્યો છે. માટે ના હિમતથી પાછું પગલું ન ભરતાં શત્રુ સેનાપર સિંહ થઈને કૂદી પડે.”
આવા શૌર્યજનક શબ્દથી ઝનુન બનીને ત્યાં કેક દ્વાએ પિતાના પ્રાણની આહુતિ આપી. જે જે પક્ષના સૈન્યમાં ભંગાણ પડતું અને સુભટે નાહિંમત બનતા, ત્યાં સેનાપતિ પિતે આવીને એ શબ્દથી બધાને સંબોધતે એટલે પુનઃ શૌર્યને સંચાર થતો અને ધાએ સજજ થઈ જતા આમ અને પક્ષના સૈનિકે અનેકવાર જ્ય–પરાની અણી ઉપર આવ્યા પછી મંત્રીને વિચાર આવ્યો કે “અહ? મારી કેટલી બધી મૂર્ખાઈ કે આમ હજારે મનુષ્યના પ્રાણ લેવાને મેં પ્રયત્ન
થઇ જશે
રીતે વિચારવાર, જ્યાર
બધી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org