________________
(૨૪૪) - રાત્રે જ્યારે બધા નિદ્રાવશ થયા, ત્યારે કોમન જાપ જપતે તે તાપસ મારી પાસે આવવા લાગ્યું.
ર પતિ મને,
ના નૈર પથતિ છે અહે! એક મર્દોન્મત્ત છતી આંખે આંધળે બને છે અને બીજે કામાંધ આંધળો હોય છે. - “રાજમહેલમાં શી રીતે જવાશે? એ ખ્યાલ આ વખતે તેને કયાંથી આવે? વિષયની તાલાવેલીથી ન્હાવરે બનેલ તે વિચાર શુન્ય થઈ ગયો હતો. “હું કેણ છું ? મારી સ્થિતિ શી છે ? મારું જીવન પૂર્વે કઈ દિશામાં વહન થયું છે? અત્યારે હું કેવા પંકમાં ઘસડાવું છું? એક વિષયના દુષ્ટ વિચારને હઠાવવાની શું મારામાં તાકાત નથી? આ પશુવૃત્તિનું શું પરિણામ આવશે? આમાંને એક વિચાર તેના અંતરને સ્પશી ન શકા છેવટે તે અંધ બનીને રાજભવનમાં દાખલ થવા ગયે, એવામાં દ્વારપાલે તેને પકડી લીધે, અને તે વખતે બાંધીને પહેરા નીચે બેસાડી દીધા. પ્રભાત થતાં રાજસભામાં રાજાની સમક્ષ તેને ઉભે રાખે. તે જોતાં રાજાને ખેદ અને ગુસ્સો આવ્યો. ભુપતિએ તેને મહેલમાં આવવાનું કારણ પૂછયું, પણ પે.તાના અંતેરની કુટિલતાને લીધે તે કંઈ પણ પ્રત્યુત્તર આપી ન શકયે. આથી તેના મનને દુષ્ટ ભાવ જણાઇ આવ્યા, રાજાના ગુસ્સાને પાર ન રહ્યો, એવા ઢગ પર રાજા પ્રથમથી જ ચીડાતે હતા, અને આમાં ત પોતે છેતરાયે, તેથી રાજાએ તરત હુકમ કર્યો કે- આ ધર્મ ઢેગીને શુળી પર ચડાવી દ્યો. આવા પાપામાએને પ્રલયજ પ્રજને શ્રેયસ્કર છે, , , , ,
રાજાને એ હુકમ થતાં તે તાપસને શુળીપર ચડાવવામાં આવ્યું. અહો ! કમેની કેવી વિચિત્રા છે. એક વખત રાજા એ જેના ચરણે શિર ઝુકાવ્યું હતું, જેને બહુમાન અને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org