SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૬) વસંત મારે, रिद्धिं पावंति सयलवगराई। નં ર શરીરે , તો વસંત ?” | એટલે–વસંતે તુ આવતાં સમસ્ત વન-વૃક્ષે નવ પલ્લવિત થાય છે, અને કેરડામાં એક પાંદડું પણ હોતું નથી. તેથી વસંત હતુને શો દોષ ? તેમજ “વફર સરે, सलोयणो पिच्छइ सयललोओ । નં ૩મા પછ, सहस्स किरणस्स को दोसो ?" ॥ એટલે–સૂર્ય ઉદય થતા લેચનવાળા બધા લેકે જોઈ શકે છે અને ઘુવડ લોચન છતાં ભાળી શક્તો નથી. તેમાં સૂર્યને શો દોષ ? અહા ! પૂર્વકૃત કર્મની કેવી અકળ ગતિ છે? એક ઘડી વારમાં તે મનુષ્યના જીવનને કેવું પલટાવી નાખે છે? ક્ષણવાર પહેલાં જે સુખના સ્વપ્નામાં મહાલતે હેય, તે ક્ષણવાર પછી દુ:ખના રોદણાં રેવે છે. બસ, એજ માનવ-જીવનરૂપ યંત્રને ચલાવવાનો મુખ્ય સંચે છે. કારણ કે વાતિઃ તિ નૈવ કુરું ન શીરે, विद्यापि नैव न च जन्मकृताऽ पि सेवा । कमाणि जन्मनि पुरा किल संचितानि, काले फलन्ति मनुजस्य यथेह वृक्षाः" ॥ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005296
Book TitleKarm Pariksha yane Daivi Chakrano Chamatkar
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy