________________
(૧૭) એટલે પોતાના પતિ વિગેરે પ્રત્યે નિકળ્યુટ ભાવથી વર્તે, સાસુપર ભકિત રાખે, સ્વજનેમાં વાત્સલ્ય ગુણને ધારે, બંધુ વર્ગમાં સ્નેહુવતી હોય તેમજ સદા પ્રસન્ન મુખથી રહે એ કુળ વધુના લક્ષણ છે.
ગમે તેવા સંકટ સમયે પણ કુળવધુ પોતાના પતિને અનાદર કદિ ન કરે. કારણ કે
જુમધું જ , कुष्ठांगं व्याधिपीडितम् । आपत्सु च गतं नाथं,
न त्यजेत्सा महासती" ॥ એટલે—જે સ્ત્રી પિતાને પતિ પાંગળો હોય, અંધ કે કુબળ હોય, કેઢિીયે કે વ્યાધિથી પીડાતો હોય તેમજ આપત્તિમાં આવી પડેલ હોય, છતાં તેને ત્યાગ તો શું પણ અનાદર પણ ન કરે, તેના પ્રત્યે અખંડ ભકિત ધારણ કરે, તે મહાસતી કહેવાય.
કેટલીક કાંતાઓ ગમે તે પુરૂષની સાથે હાસ્ય વિગેરે કરતાં તથા અલંકારેને મેહમાં ફસાઈને પતિને સતાવતાં શરમાતી નથી, એ દુષણ તને ન લાગે અને આ લેકમાં બતાવેલ બીજા દૂષણથી પણ બચવાનો પ્રયત્ન કરજે. કેઈવાર કંઈ સામાન્ય વાત પણ ભવિષ્યમાં ગંભીર પરિણામ લાવી મૂકે છે. માટે દરેક બાબતને લાંબે વિચાર કરીને પગલું ભરજે. કહ્યું છે કે– "
“દારો વેશ નિત્ય, गवाक्षा वेक्षणं तथा । असत्पलापो हास्यं च, ટૂષi @ાપિતા” |
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org