________________
(૧૦૦) આવી કે જે પચાશ માણસેથી ફેરવી શકાય તેવી ભારે હતી. તે ફેરવતાં નીચે તાંબાના પાત્રેમાં ભરેલા બરાબર સાડી બાર કેટી સેનૈયા નીકળ્યા. તે જે બધા હર્ષિત થયા. જે વસ્તુને બીજે કોઈ હકકદાર સિદ્ધ ન થાય, તે વનો માલીક રાજા થઇ શકે એમ લોકેના એકમતથી અને રાજ્યના કાયદાથી તે સેનૈયા જ ભંડારમાં લઇ જવામાં આવ્યા. આ કામથી મંત્રીની
ખ્યાતિ ઘેર ઘેર ગવાઈ રહી. તેની અજબ પ્રતિભાથી પંડિત પણ નતમુખ થઈ ગયા. રાજાનું તેના તરફ બહુમાન થયું. - આ ખબર નગરના ચારે ખુણામાં વીજળીના વેગે ફરી વળ્યા અને તે સાથે અંતઃપુરમાં પણ પહોંચી ગયા. જે સાંભળતા રાજપત્ની ગંભીર વિચારમાં પડી ગઈ. તેના કમળ જેવા મુખ પર બેદની છાયા છવાઈ ગઈ. એવામાં રાજાનું ત્યાં અચાનક આવવું થયું. રાણીને શોકાતુર જોઈને રાજાએ પૂછ્યું–પ્રિયતમા! આજે, તમારું હસમુખું વદન કેમ શ્યામ રેખાએ થી ચિત્રા ગયું છે? શું કોઈ અપ્રિય થવા પામ્યું છે? - “ પ્રાણનાથ! આપણું સૌભાગ્ય સુંદરી શુ એક વણિકને આપવા ધારી છે? શું રાજહંસી કાકની સાથે શોભે? ” ગણીએ ખેદનું કારણ કહી સાંભળાવ્યું.
“ પ્રિયા ! મારૂં બહાર નીકળેલ વચન કદિ ફરે તેમ નથી, તેણે ઉપરથી મૃગચર્મ ઓઢેલું છે, પણ અંદરથી તે સિંહ છે.” રાજાએ ધીરજ આપતાં કહ્યું.
આ “પણું નાથ! કે મહારાજાના અંતઃપુરને શોભાવે તેવી રતિ સમાન રૂપવતી આ રાજકન્યા વણિકના ઘરમાં જઈને શુ. મહાલશે ? આ તો કાગને કઠે મેતીની માળા જેવું થાય છેરાએ પુન: પિતાનો ઉગર કહાયે.
આ વખતે સૌભાગ્યસુંદરી કબાટની પાછળ છુપી રહીને બધું સાંભળતી હતી ઉપરની વાતડીત સાંભળતાં તે ચિંતવવા લાગી કે- મારી માતા વૃથા ખેદ કરે છે પિતા એક વચની છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org