________________
(૧૭) વાય છે. જેમ ધર્મને છ ભાગ રાજાને મળે છે, તેમ પિતાની ફરજ ન બજાવનાર અવની પાલને અધર્મનો છો ભાગ પણ મળતું રહે છે. રાજનીતિમાં જણાવ્યું છે કે
“ નાના પડમા.. राज्ञो भववि रक्षितुः। अधमदिपि पडभागो
ગાયત્તે જ ક્ષતિ” | એટલે--રક્ષણ કરનાર રાજાને પ્રજાના ધર્મનો છઠ્ઠો ભાગ મળે છે, પરંતુ રક્ષણરૂપ પિતાને ધર્મ જે તે ન બજાવે, તે પ્રજાના અધર્મનો છઠ્ઠો ભાગ પણ તેને મળે છે.
પ્રજા અત્યારે કેવી સ્થિતિ ભોગવે છે? તેને કેવા સાધનની જરૂર છે? ક્યા કરને જે તેને વધારે પડતે થશે? ખેડુત વર્ગ સુખી છે કે કેમ? અધિકારીઓ અધવચ કે અન્યાય કરીને પ્રજાને સતાવતા તો નથી ? તેને બરાબર ન્યાય મળે છે કે નહિ?
પ્રજા મને હાય છે કે કેમ? મા અપવાદ તે નથી બોલતી ? આ બધી બાબતોને રાજાને વિચાર કરવાનો હોય છે. રાજાની જેટલી ઉંચી પદવી છે તેટલી જ તેનાપર મેટી જવાબદારી રહેલી છે. કારણ કે–
“ના પુરવધૂનાં, राजा चक्षुर चक्षुषाम् । राजा पिता च माताच
सर्वेषां न्यायवत्तिनिम्" ।। એટલે –જેઓ શરણ રહિત હોય, તેમનું શરણુ રાજા છે. ચક્ષુ હિતને માટે રાજા નેત્રરૂપ છે તથા ન્યાયમાગે ચાલનારા, સર્વ કેઈને માટે રાજા માતપિતા સમાન છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org