________________
(૧૫૬) પ્રકરણ ૯ મું.
મોહિનીની મોહ–જાળ. “ચાઇસમનવાઢા, रूपेन्धनसमन्विता । कामिमियत्रहयन्ते यौवनानि धनानिच "॥
( અ ર હ ! વેશ્યા એ રૂપરૂપી કન્ફયુક્ત મદનની જવાળા
છે. જેમાં કામીજને પિતાના યૌવન અને ધન તો ક હોમી દે છે
બહાર આવ્યા પછી મતિસાગર મંત્રીને બહુ એ થયો. મારે ભસે અબળાને એકલી મૂકી આવ્યે હું આ વિચાર તેના મનમાં કાંટાની જેમ ખટકવા લાગ્યો. પણ પાછા કિનારા પર જવાનો તેના હાથમાં એક ઉપાય ન હતો. વારંવાર તે પશ્ચાત્તાપના પ્રવાહમાં અથડાતાં ચિંતા કરવા લાગ્યા કે–અરે મેં કેટલી બધી મૂર્ખાઈ કરી કે તે અબળાને સાથે લીધી અને લીધા પછી તેને એક અજાણ્યા નિર્જનસ્થાને એકલી મુકીને ચાલ્યો આવ્ય. અહા! તે બિચારી મારી રાહ જોઈ જોઈને છેવટે નિરાશ થશે. મને વિશ્વાસઘાતી કે બાયેલે ગણીને સંતાપ પામશે. વિખુટી પડેલી હરણીની જેમ તેને મારા વિના ચારે દિશાઓ શૂન્ય લાગશે. મહાસાગરમાં વહાણ ભાંગ્યા પછી તેમાં બેસનારની જે દશા થાય, તેવી દામાં તે આવી પડશે. અરે તેને આ વખતે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org