________________
(૧૩૫ )
વાથી પ્રધાન પેાતાના પક્ષ સામીત કરવાને જરૂર મહાર નીકળી પડશે. આ બાબતમાં પછી તમારે કે બીજા કોઈની પ્રેરણાની જરૂર નહિ રહે.”
પ્રચંડસિંહની આ યુકિત રાજાને પસંદ પડી. પછી તેણે એક દિવસે એવા પ્રસંગ લઇને મંત્રીને વાદવિવાદ કરવા ખેાલાબ્યા. વિવાદને અંતે રાજાએ ઉપરના વિચારા જણાવ્યા. એટલે પ્રધાન પરદેશ જવાને તૈયાર થયા. તેણે ઘરે આવીને પેાતાની શ્રી વિજયસુદરીને બધી હકીકત નિવેદન કરી. તે સાંભળતાં વિજ્યા બેલી-‘ નાથ ! આપની આજ્ઞા પ્રમાણે હુ' આવવા તૈયાર છે. સુખ કે દુ:ખમાં પેાતાના સ્વામીની સાથે રહેવુ એ પતિવ્રતા પ્રેમદાના મુખ્ય ધર્મ છે. હુ દુ:ખથી ડરતી નથી, પણ આપની સેવાના મને સતતૂ લાભ કેમ મળ્યા કરે-એજ મારી તીવ્ર અભિલાષા છે.'
'
પોતાની પત્નીના એ ધીરજ ભર્યાં વચનાથી મંત્રી વધારે સંતુષ્ટ થયા. બહાર જવા માટે તેને લેશ પણ ખેદ ન હતા. કારણ, તે સમજતા હતા કે- પાતે કરેલ ક ઉપરાંત સુખ કાઇ લઇ લેવા સમર્થ નથી અને દુ:ખ કેાઈ આપી શકે તેમ નથી.' આ માન્યતા મહામંત્રીના મનમાં ખરાખર ઠસાઇ ગઇ હતી, તેમ વળી સ્ત્રી જાતની કાયરતા માટે પણ હવે તેને શંકા રહી નહિ જેવા પાતે ધીર અને ગંભીર છે, તેવીજ તેની સ્ત્રી પણ દૃઢ અને શીલવતી છે, સર્કટ આવતાં તે અંગે તેવી નથી. સુખ સંપત્તિ માવતાં તે અભિમાનથી ફુલાઇ ન્શય, તેવી પણ નથી. એટલે તેને સાથે લેવામાં મંત્રીને લેશ પણ ચિંતા ન રહી.
હવે બીજે દિવસે મંત્રીએ ચ'દનદાસ શેઠને મેલાવીને કહ્યુ` કે શેઠજી ! મારે સ્ત્રી સહિત પરદેશ જવાનુ છે. પાછા ક્યારે આવવાનુ થશે, તે ચાક્કસ ક્હી શકાતું નથી. તેા મારે આપને એજ ભલામણ કરવાની છે કે—મા મકાન અને તેમાં
For Personal and Private Use Only
www.jainelibrary.org
Jain Educationa International