________________
(૧૨૯) પ્રકરણ ૮ મું.
પતિ વિયેગ.
સમ.
“સબ દિન હોત ન એક સમાન. ઇક દિન રાજા હરિશ્ચંદ્ર ગ્રહ, સંપતિ મેરૂ સમાન; ઇક દિન જાય ધપંચ ગૃહસેવત, અંબર હરત મશાન. ઈક દિન સીતા રૂદન કરત હૈ, મહા વિપિન ઉદ્યાન; ઈક દિન રામચંદ્ર મિલ દે, વિચરત પુષ્પ વિમાન. ઈક દિન રાજા રાજ યુધિષ્ઠિર, અનુચર શ્રીભગવાન; ઈક દિન રૈપદી નગ્ન હેત હૈ, ચીર દુઃશાસન તાન.
સબ.
સબ.
*
તિસાગર મંત્રીની જાહોજલાલી જોઈને પ્રચંડસિંહ અને
દુષસિંહ કંઈ પણ કાવાદાવા કરી શકતા ન હતા. કારણ મા તેઓ સમજતા હતા કે–“રાજા પિતે મતિસાગરના
છે મળી ગયા છે. પરંતુ તેમ હતું નહિ, રાજા બધું મૌન મતમાં રહીને જોયા કરતે હવે વધારે કઈ પણ બાબતમાં ઉતસ્તે નહિ. તેથી પ્રચંડસિંહ પણ રજાની ખુશામત કરી શક્તો ન હતો, વળી છે તે બંનેને એ પણ ભય હતો કે– આપણા હાથે લખાવી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org