________________
(૧૧૩)
ધર્માંના ચાર ભેદમાં દાન પ્રથમ છે. તેથી તે ધર્મનું મૂલ છે. મહિમાનું તે સ્થાન છે, વિવેકનું તે ધામ છે. વિભૂતિ આખાદીનું તે ફળ છે. પ્રભુતાના તે પ્રાણ છે અને સિદ્ધિ-માક્ષ આપવાને તે જામીન રૂપ છે. અહા ! સમસ્ત ગુણાનુ તે એક નિધાન છે.
એ પ્રમાણે દાનને બધા ગુણા કરતાં શ્રેષ્ઠ બતાવેલ છે. તે એટલા માટે કે—
" दानेन भूतानि वशी भवन्ति, दानेन वैराण्ययि यान्ति नाशम् । परोऽपि बन्धुत्वमुपैतिदाना ततः पृथिव्यां प्रवरं हि दानम्
11
અટલે—દાનથી પ્રાણીઓ વશ થાય છે, દાનથી વૈર બધા નાશ પામે છે. દાનથી શત્રુ પણ અધુ જેવા બની જાય છે. માટે જગતમાં દાન એજ શ્રેષ્ઠ ગુણુ છે.
પ્રાણપ્રિયા ! એ દાનનું વર્ણન કરતાં તે દિવસેાના દિવસ નીકળી જાય, પણ તેનું મહત્ત્વ મેં તને ટુંકમાં વર્ણવી ખતાવ્યું છે આપણે એ દાન ગુણથીજ જીવન સાર્થક કરવાનું છે. ધનના કેટલા વ્યય થાય છે, તેની મને દરકાર નથી, પણ જગતના જીવાને આરામ મળવા જોઇએ. લાખા અને કરોડાની મા મારે પ્રજા હિતને માટે વાપરવી છે કે જેથી માત્ર આપણા જીવન પર્યંત નહિ, પણ હજારો વર્ષો સુધી તે ગંજાવર રકમેાના વ્યાજમાંથી દુનીયાના દુ:ખી થવાને આશ્રય મળ્યા કરે.”
'
પેાતાના પતિની આવી ઉંચા પ્રકારની ભાવના સાંભળતાં સતીના પ્રમાદના પાર ન રહ્યો. નાથ ! હવેથી હું મહિલા માઁડળને હિતકારી કામેાની ચેાજના ઘડી આાપને નિવેદન કરતી જઇશ અને તેમાં આપની સંમતિ મળતાં તેવાં મેા હાથમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org