________________
(૧Ó૦) પામે. ત્યાર પછી પોતે પોતાના અધિકાર પ્રમાણે સૌ કોઈને મંત્રીએ વસ્ત્રાભૂષણેની પહેરામણું કરી. તેથી સૌ કઈ ખુશ ખુશ થઈ ગયા. માત્ર ભાવી ભયના માર્યા એક પ્રચંડસિંહ અને દુષ્ટસિહ સંતુષ્ટ ન થયા. પાપ રૂપ કીડે માણસના અંતરને ફેલી ખાય છે. તે નિરંતર કાંટાની જેમ ખટકે છે અને વારંવાર ભયની સુચના કર્યા કરે છે બસ, અત્યારે તો જમી પરવારીને સૌ કોઈ વિદાય થઇ ગયા.
આ બધું જોતાં સજા તે આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયે. હવું રાજાને કંઈક ખાત્રી થઈ કે આ બધામાં કંઈક દિવ્યત્ય હકીકત મેળવવાની તેને તાલાવેલી લાગી. મંત્રીને જે કે પ્રધાન પદની હવે જરૂર ન હતી, છતાં રાજાના માનની ખાતર તેણે પૂર્વ પદવી સ્વીકારી લીધી.
. એક દિવસે રાજા અને મંત્રી બંને વિનંદની વાત કરતા હતા. તે વખતે રાજાએ અત્યાગ્રહથી તેને પૂછયું કે—મંત્રીશ! તમારી પાસે એવી શી મંત્ર વિદ્યા છે કે જેથી તમે આટલુ બધું કરી શક્યા ? અથવા કોઈ દેવતા તમારા પર પ્રસન્ન છે કે જેથી તમે મનનું ધાર્યું કરી શકે છે? શું મારાથી પણ તમે તે ગુપ્ત રાખશે ?” " “રાજન ! આપને મેં કહ્યું કે તે બધે પુણ્યનો પ્રભાવ છે, છતાં તમે વધારે આગ્રહથી પૂછે છે એટલે મારે સત્ય વાત કહ્યા વિના છુટકે નથી. એક યક્ષની પ્રસન્નતાથી મને કામકુંભ પ્રાપ્ત થયેલ છે, તેનાથી હું આ બધું કરી શકું છું. તે પણ ધર્મથીજ મને પ્રાપ્ત થયેલ છે. મંત્રીએ ખરી હકીકતે પ્રગટ કરી. * આથી રાજાનું મન તે કામઘંટ માટે લલચાયું. આવી અદ્ભુત વસ્તુને માટે કેનું મન ન લલચાય ? રાજાએ વિચાર
ક્ય કે– મંત્રી માટે ઉદાર છે, તે કેઈનું વચન પાછું વાળતો નંથી એટલે મારી માગણું તે તે કબુલ કરશેજ. કદાચ કઈ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org