________________
૫૧
અહતના દેહની ઉજવળતા પાસે હજાર સૂર્યને પ્રકાશ પણ પરાભવ પામે, બ્રહ્મદેવ કહે છે.
“निश्चयेनाशरीरोऽपि व्यवहारेण सप्तधातुरहित दिवाकर सहल भासुरपरमोदारिकशरीरित्वात् शुभदेहस्थः "
નિશ્ચયનય અનુસરે અર્હત્ અશરીરીછે: વ્યવહારનય અનુસારે એમને દેહ અતિ પવિત્ર, સપ્તધાતુરહિત અને સહસ્ત્રસૂની કાંતિ જેવા ઉજ્વલ હાય અર્થાત્ એ બહુ જ શુદ્ધ હેાય છે. એમને ભૂખ, તરસ, ભય, દ્વેષ, રાગ, મેાહ, ચિંતા, જરા, રાગ, મૃત્યુ, ખેદ, સ્વેદ, મદ, અર્હત, વિસ્મય, જન્મ, નિદ્રા અને વિષાદઃ–એ અઢાર દેષમાંના એક પણ દોષ સ્પશી શકતા નથી. અત્ વીતરાગ અતિ શુદ્ધ અને નિરજન છે.
બ્રાહ્મધર્માવલ બીએ જેમ રામચંદ્રાદિને અવતાર રૂપ સમજે છે, બૌદ્ધો જેમ મુદ્દતે માને છે તેમ જૈને તીર્થંકરને માને છે. પૃથ્વીના પાપભારને ટાળવા, સહુના પવિત્ર પ્રકાશવડે અંધકારને નિવારવા, કલ્પે ક૨ે તી કરા જન્મે છે, માતાના ગર્ભમાં એ આવે છે ત્યારે તીર્થંકરની માતાઓ શુભ સ્વપ્ના જીવે છે. તીર્થંકરાના અવતાર અને જન્માભિજેક સમયે તેમજ દીક્ષા, કેવળજ્ઞાનપ્રાપ્તિ અને નિર્વાણુસમયે પણ ઇંદ્રાદિ દેવાના સમૂહેા એમને વાંદવા તથા મહાત્સવા ચેાજવા આવે છે. આ પ્રકારની પાંચ મહાકલ્યાણુરૂપ પૂજા ( અહીં ) પ્રાપ્ત થવાથી તી કર “અહુ” નામથી પણ ઓળખાય છે.
તીર્થંકર, અનંતદર્શન, જ્ઞાન, સુખ, વીરૂપ અથવા અષાયાપગમાદિ ચાર અતિશયાના અધિકારી હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org