________________
.
ૐ મનુષ્યની વિચા ધારામાં પૂર્ણ સત્ત્વસબંધી ધારણાને સ્થાન છે. એ ધારણા ક્યાંથી આવી? મનુષ્ય પતે તે અપૂર્ણ એટલે એ પોતે પૂર્ણસત્ત્વ-ધારણાના ઉત્પાદક ન જ હોઈ શકે. મતલબ કે એક પરપૂર્ણ સત્ત્વ છે, જેને લીધે મનુષ્યના મનમાં એવી ધારણા સદા જડાયેલી જ રહે છે. આ પરિપૂર્ણ સત્ત્વ એ જ ઈશ્વર.
છે
બીજા કેટલાક દાંનિકાએ એક યા ીજી રીતે એ જ વિચારના પડધા પાડયા છે. સૌ એમજ કહે છે કે મનુષ્ય અપૂર્ણ છે, પામર છે, સીમાબહૂ છે, અજ્ઞાનની અંદર આથ છે. આ બધાથી પર એક મહાન મહિમાવત ઈશ્વર છે જે સર્વ પ્રકારે પૂર્ણ, મહાન, અસીમ અને નાનરૂપ છે.
ઘણા જૂનાકાળમાં, ભારતવર્ષમાં “પૂર્ણસત્ત્વ’વાદના પ્રચાર હેય એમ લાગે છે. પુણ્યભૂમિ ભારતવર્ષ અનેક સ્વતંત્ર વિચારકોની માતૃભૂમિ છે. અતિ પ્રાચીન કાળમાં, પૂર્ણ સત્ત્વવાદ' જેવા મતમતાંતરે। આ ભૂમિમાં જન્મ્યાં અને પાષાયાં હોય તે તે સર્વથા અનવા દ્વેગ છે. યાગદર્શનકાર સ્પષ્ટ જ છે.
तत्र
"क्लेशकर्म विपाकाशयैरपरामृष्टः पुरुषविशेष ईश्वरः ॥ निरतिशयं सर्वज्ञत्वबीजम् ॥ स पूर्वेषामपि गुरुः कालेनानवच्छेदात् ॥” સમાધિવાદ ૨૪–૨૬
“એવા એક મહાપુરૂષ છે કે જે કલેશ, ક, કર્માંક્ળ અને પ્રવૃત્તિ આદિથી સંપૂર્ણ અસ્પૃષ્ટ છે, એ જ ઈશ્વર છે. સંપૂર્ણ સત્તત્વીજ એનામાં વર્તમાન છે. કાળથી પણ એ અનવચ્છિન્ન છે અને પૂર્વાચાર્યને પણ ગુરૂ છે.” ભારતીય પૂર્ણ સત્ત્વવાદનું એ સ્વરૂપ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org