________________
33
માગે છે કે વેાની અંદર પરસ્પર પરમાર્થિક પ્રભેદ ભલે ન હાય, પણ વ્યવહારતઃ એક જીવ ખીજા જીવથી વિભિન્ન છે. એટલે એક જીવ મેાક્ષે જાય તા પણ બીજા જીવે પાતાતાની બંધનદશા જ ભાગવે. પારમાર્થિક દૃષ્ટિએ શુદ્ધ, મુક્ત, બ્રહ્મની સાથે જીવતા અભેદ રહે, પણ વ્યવહાર દૃષ્ટિએ જીવ બ્રહ્મથી ભિન્ન અને બધાયેલા જ છે શાસ્ત્રોમાં જે વિધિ નિયમ બતાવ્યા હાય તે પાળવાથી બંધાયેલે જીવ બ્રહ્મની સાંનિધ્યમાં જઇ શકે એ જ અમારી કહેવાની મુખ્ય મતલબ છે. આ પ્રમાણે અદ્વૈતાચાર્યો વ્યવહારની અપેક્ષાએ બધ અને મેાક્ષની તાત્ત્વિકતા પ્રતિપાદન કરે છે, એટલું જ નહીં પણ શાસ્ત્રકથિત આચાર, નિયમ, વિધિ વગેરેની આવશ્યકતા પણ સ્વીકારે છે, આ દલીલના જવાબમાં જૈનાચાર્યો કહે છે કે વેન્દાતીએ વ્યવહાર દૃષ્ટિએ જે વાત કરે છે તે ઉપરથી જ આટલું તો સ્હેજે સિદ્ધ થાય છે કે વસ્તુતઃ જીવે અસબ્ય અને પરસ્પરભિન્ન છે; તેમજ જીવ અનાદિ કાળથી અધાયેલા છે અને સમ્યગ્દર્શન, સમ્યગજ્ઞાન તથા સભ્યશ્ચારિત્ર પામ્યા વિના જીવના છૂટકારાની આશા નથી. એક રીતે જીવની વિવિધતા, અનાદિબદ્ધતા અને મુકિતસબંધી શક્યતા
આ અદ્વૈતવાદીઓને પણ કબૂલવી પડે છે; પરન્તુ વ્યવહાર દિષ્ટએ જ એ સંભવિત છે એમ ગૃહી છૂટી જાય છે, જૈન પડિતા કહે છે “વા ઘણા છે, અનાદિબહુ છે અને માક્ષ મેળવવાની એમનામાં યેાગ્યતા છે એટલું કબૂલ કર્યો પછી વધુ કંઈ કહેવાપણું જ નથી રહેતું. બ્રહ્મ એક છે, અદ્વિતીય છે એ બધા વાગાડંબર છે. કારણ કે એના સમનમાં તમે કઇ સારી યુક્તિ આપી શકતા નથી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org