________________
आयनिआ खणद्धं पि पइ थिरं ते करति अणुराय । परसमया तहवि मणं तुह समयन्नूणं न हरंति ।।
ઋષભ પંચાશિકા અન્યનાં આગ અડધી ક્ષણ સાંભળવા છતાં પણ તારા વિષેને અનુરાગ (હે જિનદેવ !) સ્થિર કરે છે. અને તેથી તારા સિદ્ધાન્તના જાણકારોનું ચિત્ત તે કરી શકતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org