________________
ધાન કરવા, કેવળજ્ઞાની કે શ્રુતકેવલી પાસે જવા સારૂ, આ કર્મના ઉદયથી, મસ્તકમાંથી એક હાથ પ્રમાણવાળું શરીર ઉપજાવી શકે. શંકાનું સમાધાન મેળવ્યા પછી એ શરીર પાછું સ્થૂલ શરીરમાં
સમાઈ જાય. (૬૮) તેજસ શરીરઃ ઔદારિક તેમજ વૈક્રિયિક શરીરને
કાંતિ આપનારું શરીરઃ આ કર્મના ઉદયથી પ્રાપ્ત થાય. (૬૯) કામણ શરીરઃ આના ઉદયથી કર્મ પુદગલ ઘટિત
કર્મશરીર ઉત્પન્ન થાય.
ચતુર્થ—અંગેપાંગ કર્મ: એના વડે છવ શરીરનાં અંગ ઉપાંગે જાય. ત્રણ પ્રકારના શરીરના, અંગે પાંગ કર્મ પણ ત્રણ પ્રકારના છે: (૭૦) ઔદારિકઃ એના ઉદયથી ઔદારિક શરીરના અંગે
પાંગ થાય. (૭૧) ક્રિયિકઃ એના ઉદયથી વૈક્રિયિક શરીરના અંગો
* પાંગ થાય. (૭૨) આહારક: એના ઉદયથી આહારક શરીરના અંગે
પાંગ થાય. (૭૩) પંચમ નિર્માણ કર્મ એ કર્મને લીધે અંગ અને
ઉપાંગે યથાસ્થાને યથા પરિમાણે ગોઠવાય. - છઠ્ઠું બંધન કર્મ શરીરના ઔદારિક પરમાણું (હાનામાં
મહાના અંશ) ને એક બીજા સાથે બરાબર સંયેજે. શરીર પાંચ પ્રકારના હોવાથી બંધનકર્મ પણ પાંચ પ્રકારે છેઃ ' ' - તેજસ શરીર નામકર્મ–આ કર્મના ઉદયથી આહાર પાચન થાય અને તેજલેશ્યા મૂકવામાં સહાયક થાય તેવું શરીર થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org