________________
ભારતીય દશનામાં
જૈન દર્શનનું સ્થાન
ભૂતકાળના દુર્ભેદ્ય અંધારામાં ઘણી ઘણી વસ્તુએ ઢકાઈ ગઈ છે. સશાધકો અથવા ઇતિહાસપ્રેમીએ ખત અને ઉત્સાહપૂર્વીક એને બહાર પ્રકાશમાં લાવવા જે મહેનત કરી રહ્યા છે તે ખરેખર પ્રશંસાને પાત્ર છે, પરંતુ તે સમસ્ત ઘટનાએતે, સામાજિક પ્રસંગાને જ્યારે વિક્રમ પૂર્વની કે પછીની કોઈ એક સદીમાં મૂકવાને આગ્રહ પકડી બેસે છે ત્યારે તે પાટા ઉપરથી ઉતરી પડે છે. વૈદિક ક્રિયાકાંડના સમય નિીત કરવા જતાં વિદ્વાને એ જ પ્રમાણે અંદરઅંદરના વાદ-વિવાદમાં ગુંચવાઈ ગયા—ચાક્કસ સમય નક્કી કરી શક્યા નહીં. વૈદિક ક્રિયાકાંડ અને બહુદેવવાદની પડખાડખ અધ્યાભવાદ અને તત્ત્વવિચાર ઉગી નીકળતા દેખાય છે, પરંતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org