________________
૧૯
જૈન હોય કે જૈનેતર હાય-એ બધાને વાસ્તે આ સગ્રહ બહુ કામનો છે. એજ રીતે સ્કુલમાં ભણનાર માટી ઉમરના અને ઘેાડી પાકટ બુદ્ધિના વિદ્યાથી વર્ગ માટે, તેમજ ખાસ કરીને સ્કુલના વિદ્યાર્થી એને દાર્શનિક અને ધાર્મિક શિક્ષણ આપનાર ધર્મશિક્ષકા માટે પણ આ સંગ્રહ બહુ કીંમતી છે. તે ઉપરાંત માત્રાની અને એકદેશીય ઢબે ચાલતી જૈન પાઠશાળાઓમાં ભણનાર અધિકારી ભાઈ બહેના માટે અને તેમાંય ખાસ કરીને તેવી પાઠશાળાએમાં શિક્ષકનું કામ કરનાર અને છતાંયે જૈન શાસ્ત્રના વિશાળ પરિચય અને જૈન ષ્ટિની વ્યાપક સમજ વિનાના શિક્ષક વર્ગને વાસ્તે આ સગ્રહ આશીર્વાદ રૂપ નીવડે તેવા છે. જૈન કે જેનેતર છાત્રાલયેમાં અગર શિક્ષણ સ્થાનામાં જેએ જૈન દર્શનના સક્ષેપમાં છતાં વિશિષ્ટ પરિચય પુરા પાડવા ઇન્તેજાર હશે તેઓને પણ આ અનુવાદ સંગ્રહ બહુ મદદગાર થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org