________________
૧૦૨
કરવા લાગ્યા : ‘કાણ જાણે આવા કેટલાયે અજ્ઞાન તપરવીએ આમ ને આમ રાજ અસ`ખ્ય નિરપરાધ પ્રાણીઓનાં પ્રાણ હરી લેતા હશે? આટઆટલા પ્રાણીવધ કરવા છતાં આ લેાકેા પેાતાને પરમ ધાર્મિક તરીકે એળખાવાં પણ નથી શરમાતા હિંસા અને ધર્મ એ અન્ને સાથે રહી જ શી રીતે શકે ? હિંસાથી પાપ અને પાપથી દુઃખભાગ એ સામાન્ય નિયમ પણ આ અજ્ઞાનીએ નથી જાણતા. એમની પાસેથી અધિકની શી આશા રખાય ? અજ્ઞાન તપ એ ખાલી ફાતરા ખાંડવા જેવી જ નિષ્ફળ ક્રિયા નથી ? દાવાનળ સળગતા હોય ત્યારે ખીજો કાઈ સારા માર્ગ ન સૂઝવાથી ઘણાં અજ્ઞાન પશુ–પ્રાણી અચવાની આશાએ પાછાં એના એ જ દાવાગ્નિમાં ફસાઈ પડે છે તેમ અજ્ઞાન તપરવીએ પણ સંસાર તરવાની આશાયે કાયક્લેશને ધર્મ સમજી પાછા સૌંસાર–દાવાનળમાં જ સાય છે. ખરેખર સમ્યગ્ શ્રદ્ધા અને સમ્યગ જ્ઞાન વિના જીવતે ખીજો કાઈ તરણેાપાય નથી''
પણ એ તાપસ કાણુ હતા ? એનું નામ કમર્દ, અજ્ઞાન તપ તપતા, અંતરમાં વેરની વાસના સેવતા એ કમહે પપ્રભા નરકનાં દુ:ખ વેડી, વિવિધ તિર્યંચાની યાનિમાં ભમતા થા અહીં આવ્યા હતેા. તે જ પાછે મેધમાલી થયા.
(<).
વસ ંતની માદકતા હવાના અણુએ અણુમાં ભરી હતી. વૃક્ષ, લતા, પુષ્પ અને તારણા એ બધાં વસન્તનાં જ જયગાન ઉચ્ચારતાં હતાં. વસન્તાત્સવના મૌન સ`ગીતથી દિશાઓ મુરિત બની હતી. પાકુમાર પણ એ ઉત્સવ ઉજવવા ઉદ્યાનમાં વિહરતા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org