________________
૧૫૭
એક પીછી તથા થાડા રંગ લઈ, એની નકલ ઉતારવા બેસી ગયા. આ વાદળના આકારનું એવું જ એક બીજું જિનમંદિર ચણાવવાની એમની ભાવના હતી.
એટલામાં તેા વાદળ વીંખાયું. મંદિરનું આખું સ્વમ ઉડી ગયું.
rr
સસાર આટલા બધા અસ્થિર છે ? ” મહારાજાના અંતરમાંથી પેાકાર ઉયેા. આ રાજ્ય, આ સંપદા, આ જીવન, એ બધું શું આ વાદળના મંદિર જેવું જ ક્ષણિક હશે ? એ બધાંને વીંખાતાં શી વાર? શા સારૂ અસ્થિર સસાર પાછળ મારૂં જીવન વીતાવી રહ્યા છું ?
33
અરવિંદ મહારાજા, પેાતાના પુત્રને રાજસિંહાસને સ્થાપી ત્યાગમાને પંથે ચાલી નીકળ્યા. એ રીતે કેટલાક વર્ષો વહી ગયા.
સમ્રાટ અરવિંદ આજે અરણ્યવાસી છે, નિઃસ્પૃહ મુનિના સર્વ આચાર પાળે છે.
1
એક વાર સમ્મેત શીખર તરફ્ વિહરતાં, મા માં સલકી નામનું એક મોટું અરણ્ય આવ્યું. અરવિંદ મુનિની સાથે ખીજા પણ ઘણા મુનિએ હતા. સલ્લકીના અરણ્યમાં એ સૌ ઉતર્યાં.
મુનિઓને! સધ મળ્યા હતા, એટલામાં એક ગાંડા હાથી મદેાન્મત્તપણે વૃક્ષાને મૂળમાંથી ઉખેડીને ફૂંકતા પેાતાની તરફ આવતા એમણે જોયા, મહાત્મા અરવિંદ ધ્યાનસ્થ હતા. તેઓ નેત્ર ઉઘાડે તે પહેલાં જ ગાંડા હાથીએ એમને સૂંઢથી પકડયા. મહાત્માએ જરાયે વ્યાકૂળતા ન બતાવી. એ તે પર્વતની જેમ પેાતાના આસને બેસી રહ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org