________________
૧૪૨
તૃપ્તિ અનુભવે છે તેરમાથી સેાળમા દેવલેાકના દેવા,દેવાંગનાઓના વિચાર માત્રથી સાષ પામે છે. સેાળમા કલ્પ પછી ઉપરના દેવલાકમાં કામ લાલસા નથી. મનુષ્યાદિવાના દેહ જે ઉપાદાનથી રચાય છે તે ઉપાદાન આ દેવ શરીરમાં નથી હાતાં, વેને વીય સ્ખલના નથી. દેવીઓને ગર્ભધારણ નથી. દેવેા માતાની કુખમાં નથી પાકતા. એમનું મૈથુન એક માનસિક સુખસ ભાગ માત્ર હાય છે. નરકવાસી વા નારકીના નામે ઓળખાય છે. નરક અધેાલેકને વિષે છે. એક ઉપર ખજી એમ એક-બીજાને આશ્રયીને રહે છે. ધનાંબુ-ધનાધિ, પવન અને આકાશ એમ ત્રણ પ્રકારના દ્રવ્ય પ્રત્યેક નરકને વિષે હાય છે. ધનથુ વગેરે પ્રત્યેક પદાર્થ વીસ હજાર યેાજનના વિસ્તારવાળા હાય છે. નરક સાત છે. (૧) ધર્મા (ર) વંશા (૩) મેધા (સેલા ) (૪) અંજના (૫) અરિષ્ટા (૬) મધવી ( મા ) અને (૭) માધવી ( માધવતી ). વર્લ્ડ તેમજ સ્વરૂપના ભેદે વળી સાતે નરક નીચેના નામે ઓળખાય છે. (૧) રત્નપ્રભા (૨) શર્કરા પ્રભા (૩) વાલુકાપ્રભા (૪) પકપ્રભા (૫) ધૂમપ્રભા (૬) તમઃપ્રભા (૭) તમતમઃપ્રભા અથવા મહાતમઃપ્રભા,
પ્રથમ નરકમાં ૩૦ લાખ, ખીજામાં ૨૫, ત્રીજામાં ૧૫, ચેાથામાં ૧૦, પાંચમામાં ૩, છઠ્ઠામાં એક લાખમાં પાંચ ઉણા, અને સાતમામાં ૫ નરકાવાસ. એકદરે ૮૪ લાખ જીવાત્પત્તિસ્થાન છે. નારકીના જવાને વણુ ઘણા ખરાબ હાય છે. તેમનામાં વિવિધ રૂપ ધારણ કરવાની શક્તિ હોય છે. પણ એથી કરીને તે એમને વધુ યાતનાઓ વેવી પડે છે. એમનાં દુ:ખ પારાવાર હાય છે. તેઓ ઘણા લાંબા વખત સુધી તેવાં દુઃખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org