________________
૧૪૦
વિષે સર્વાંસિદ્ધિ નામનું ઇન્દ્રક વિજય, વૈજયન્ત, જયન્ત અને શ્રેણીબદ્ધ વિમાન રહેલાં છે.
છે. ૬૩ મા પટલમાં પ્રકીર્ણક વિમાન નથી. ત્યાં મધ્ય ભાગને વિમાન અને તેની આસપાસ અપરાજિત નામના
ચાર
દેવામાં ભવનવાસી, વ્યંતર, જ્યાતિષ્ક અને વૈમાનિક એવા ચાર ભાગ છે, તે આપણે જોઈ ગયા. એ ચાર ભાગ પાછા દસ ભાગમાં વહેંચાયા છેઃ (૧) ઈંદ્ર (ર) સામાનિક (૩) ત્રાયશ્રિંશ (૪) પારિષદ (૫) આત્મરક્ષ (૬) લે।કપાલ (૭) અનીક (૮) પ્રકીર્ણાંક ( ૯ ) કિલ્બિર્ષિક અને (૧૦) આભિયાગ્ય. ભવન અને વ્યંતરના દેવેશમાં ત્રાયશ્રિંશ તેમજ લેાકપાળ જેવા ભેદ નથી. જ્યેાતિષ્ક અને કલ્પેાપપન્ન વૈમાનિકાની અંદર જ ઉપર કથા તેવા દસ ભેદ છે. કલ્પાતીત દેવામાં કઈ ખાસ ભેદ નથી. કારણ કે તેઓ બધા ઇન્દ્રો હોય છે એટલે જ કલ્પાતીત વૈમાનિકા “અહમિન્દ્ર” ના નામથી ઓળખાય છે. દેવાની અંદર જે રાજા, વડીલ તે ઇંદ્ર, સામાનિક દેવાના ભાગે ભેગ ઈંદ્રના જ ભાગાપભાગ જેવા હાય છે, ફેર એટલેા કે ઇંદ્રને સૈન્ય હાય છે, આજ્ઞાંક્તિ સેવક હાય છે, અને રાજ્ય-અશ્વ હાય છે. સામાનિકને એવું નથી હેતુ. ઈંદ્રને ૩૩ મ`ત્રીઓ અથવા પુરાહિતા હોય છે. તે ત્રાયત્રિંશ દેવના નામે ઓળખાય છે, ઇન્દ્ર સભાના સભાસદો પારિષદ નામે પ્રસિદ્ધ છે. ઇન્દ્રના પણ શરીરરક્ષક દેવા હોય છે. લેાકપાળેા ઈંદ્રના રાજ્યનું રક્ષણ કરે છે. કેંદ્રના સૈનિક અનીક દેવના નામે ઓળખાય છે. સેવક-દેવે આભિચેાગ્યના નામે અને હલકી શ્રેણીના દેવા કિલ્મિકિના નામે ઓળખાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org