________________
સિદ્ધાંત પ્રમાણે ઘણું નીરોગ-સ્કુર્નિવાળું રહેવું જોઈએ. પણ એવું બનતું દેખાતું નથી. તેથી જ અમે કહીએ છીએ કે જડ શરીર, કોઈ દિવસ પણ ચૈતન્યનું કારણ ન હોઈ શકે.
શરીરને ચેતન્યનું સહકારિ-કારણ કહેવામાં આવે તો પણ તે ઠીક નથી, કારણ કે ચિંતન્યનું એક અશરીર–અજડ એવું ઉપાદાન તે તમારે કલ્પવું જ પડશે. પરંતુ એમ માનવા જશો તે તમારો સિદ્ધાંત પડી ભાંગશે. એટલે એ વાત તમને નહીં પાલવે.
શરીર એ જ ચૈતન્યનું ઉપાદાન કારણ છે એમ કહેશે તો પણ નહીં ચાલે. કારણ કે જો તમે કહે છે તેમ હોય તો શરીરમાં જ્યારે વિકાર થાય છે ત્યારે ત્યારે ચૈિતન્યમાં પણ એવો જ વિકાર થવો જોઈએ. પણ અનુભવમાં એવું કંઈ જણાતું નથી. વળી આનંદ, શોક, મૂછ, નિદ્રા, ભય જેવા વિકારે ચિતન્યમાં થાય છે ત્યારે એને અનુરૂપ વિકારે શરીરમાં પણ દેખાવા જોઈએ. પરંતુ એવું કંઈ દેખાતું નથી.
• એક બીજે વધે પણ નડશે. પ્રાણી જેમ જાડું તેમ તેની બુદ્ધિ પણ ઘણી વધારે રહેવી જોઈએ. મોટે ભાગે એનાથી ઉલટું જ જોવામાં આવે છે. શરીર જે ચૈતન્યના ઉપાદાન–કારણરૂપ હોય તે એમ કેમ બને? ન્હાનાપાતળા શરીરવાળા પ્રાણ બહુ બુદ્ધિશાલી દેખાય છે. વળી ચૈિતન્ય પ્રવાહમાં પ્રાણીને “અહ” જ્ઞાન રહે છે. એટલે કે
હું છું” એવું જ્ઞાન હંમેશા રહ્યા જ કરે છે. આ જ્ઞાન શરીરમાંથી ઉત્પન્ન થતું નથી. જો એમ હોત તે “મારૂ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org