________________
૯૪
( ૩ ) સ્થાપ્તિ નાશ્તિ ૨ ઘટઃ અર્થાત્ એક અપેક્ષાએ ઘટ છે અને બીજી અપેક્ષાએ ધટ નથી. સ્વ–દ્રશ્ય, સ્વક્ષેત્રની અપેક્ષાએ એ ઘટ છે અને પર–દ્રવ્ય, પર-ક્ષેત્રની અપેક્ષાએ એ ધઢ નથી. આ વાત ઉપર કહેવાઈ ગઈ છે.
(૪) ચાવવાવ્ય: વટ: અર્થાત્ એક અપેક્ષાએ ઘટ અવક્તવ્ય છે. એક જ સમયે આપણને એમ લાગે કે ઘટ છે અને ઘટ નથી, એને અથ એ થયેા કે ઘટ અવક્તવ્ય બની ગયેા, કારણ કે ભાષાની અંદર એવું કાઈ શબ્દ નથી કે જે એકી સાથે અસ્તિત્વ તેમ જ નાસ્તિત્વ દર્શાવી શકે. ત્રીજા ભાગમાં આપણે જે ઘટતુ અસ્તિત્વ જોઈ ગયા તેનેા આશય એવે નથી કે જે ક્ષણે ઘટતુ અસ્તિત્વ લાગે છે તે જ ક્ષણે એનું નાસ્તિવ લાગે છે
(૫) સ્વાતિ ૨ અવન્ય: વટ:-અર્થાત્ એક અપેક્ષાએ ઘટ છે અને તે પણ અવકતવ્ય છે. પહેલા અને ચોથા ભાંગાને સાથે લેવાથી આ ભાંગે! સમાશે.
( ૬ ) યાત્રાન્તિ न्च अवक्तव्यः ઘટ:-અર્થાત્ એક અપેક્ષાએ ઘટ નથી અને તે પણ અવક્તવ્ય છે. બીજા અને ચેાથા ભાંગાના સકલન ઉપર આ નયના આધાર છે.
( ७ ) स्यादस्ति च नास्ति च अवक्तव्यः ઘટઃ અર્થાત્ એક અપેક્ષાએ ઘટ છે, ઘટ નથી, અને તે પણ અવક્તવ્ય છે. આ સાતમા ભાંગે ત્રીજા અને ચેાથા ભાંગાના મેળ ઉપર ચેાજાયા છે.
જૈન દાર્શનિકા કહે છે કે યથાર્થ વસ્તુવિચાર માટે આ સપ્તભંગી અથવા સ્યાદ્વાદ અનિવાય છે. સ્યાદ્વાદના આશ્રય વિના વસ્તુનું સ્વરૂપ ન સમજાય. ધટ છે” એમ કહેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org