SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ લેખશાલાગમન માતાપિતાએ જ્યારે જાણ્યુ કે કુમાર વમાન આઠ વતા થયા છે એટલે તેને લેખાચા` પાસે લઈ ગયા અને આસન ઉપર બેસાડી શકે શબ્દ વિષે પ્રશ્નો પૂછવા માંડયા. જે ઉત્તરા મળ્યા તેના આધારે ઇન્દ્ર વ્યાકરણની રચના થઇ,' –વિશેષાવશ્યકમાં તૈાંધાયેલી આ વાત કલ્પસૂત્રમાં નથી અને આચારાંગમાં પણ નથી. અને આશ્રય' તો એ છે કે ચઉપન્નમાં અને ઉત્તરપુરાણમાં પણ નથી. પરંતુ આ ચૂમાં સ્પષ્ટીકરણ છે કે આનિમાં આ દ્વારા ઉલ્લેખ ન હોવા છતાં તેની સૂચના ←' શબ્દથી કરવામાં આવી છે. આથી સિદ્ધ થાય છે કે આ ઘટના આચાર્ય જિનભદ્રની જ સૂઝ છે. તેને આચૂમાં અને અન્યત્ર પછી સ્થાન મળ્યુ છે—ત્રિષષ્ટિ ૧૦-૨.૧૧૯–૧૨૨ ગુણ-મહાવીરચરિયમાં આ ઘટનાને જરા કાવ્યમય બનાવવા પ્રયત્ન કર્યાં છે—પૃ.૦ ૧૨૭—શ્લા. થી પૃ. ૧૨૭૧. ૧. વિશે॰ ૧૮૫૫-૧૮૫૬; ૨. યા િણમૂનિત છેારિયોવળયળ, તિવાર—૦૬૦ રૃ૦ ૨૪૮. અને વળી જ્યારે માતા-પિતા નિશાળમાં લઈ જતાં હતાં એટલે ઇન્દ્રનુ આસન કપ્યુ તેથી કેન્દ્ર ત્યાં આવ્યો. આમએ સ્થાને વળી વધારે અલૌકિક બનાવવાનું માન ચૂર્ણિકારને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005291
Book TitleMahavir Charit Mimansa
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherRamesh Malvaniya
Publication Year1992
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy