________________
૧૨૬
મહાવીરચરિત નીમાંસા
કરવામાં આવ્યું. પરંતુ ખરી રીતે તેમ બન્યું નથી. બહુમૂલ્ય વસ્ત્ર માટે દેવદૂષ્ય” શબ્દને પ્રયોગ પ્રાચીન કાળમાં થતે એ જોઈએ તે આ આખી કથા–ક્રમે કેવી રીતે ઘડી કાઢવામાં આવી તે સ્પષ્ટ થાય છે.
વળી આચારાંગમાં તે વસ્ત્રના માત્ર વિસર્જનની જ વાત છે. બ્રાહ્મણને આવા વિષે કશું જ નથી. આચારાંગ ચૂર્ણિમાં તો અડધું આપ્યાનો ઉલ્લેખ જ નથી. અને તે જ્યારે કંટકમાં ભરાયું ત્યારે કેઈ બ્રાહ્મણે લઈ લીધું એમ છે. આથી આ કથા ઉપજાવી કાઢી હોય એવો પૂરો સંભવ છે. આવશ્યકનિર્યુક્તિ અને વિશેષાવશ્યક ભાષ્યમાં પણ આ બાબતને કશો જ ઉલ્લેખ નથી. માત્ર એટલું જ છે કે “કંટકમાં વસ્ત્ર’ ભરાઈ ગયું. અને તે કારણે છૂટી ગયું–૩૪૯–૧૯૦૧ તે પણ આ અનુમાનને જ પુષ્ટિ આપે છે. અને આવી કોઈ કથા દિગંબર પરંપરામાં પણું નથી કારણ તેમને મતે તે દીક્ષિત થતી વખતે જ સર્વ વસ્ત્રાને ત્યાગ કર્યો હતો. તે પણ ધ્યાનમાં લઈએ તો કથાની કાલ્પનિકતા વિશે સંદેહ રહેતા નથી. બ્રાહ્મણના દરિદ્રથ અને અવસર ચૂક્યાની લેકકથાઓમાં આ કથાનું મૂળ હોય તો નવાઈ નહિ. અને તેને ભ. મહાવીરના ચરિત્રને રોચક બનાવવા માટે સ્થાન અપાયું હોય તેવો પૂરો સંભવ છે.
અહીં હવે ભ. મહાવીરના છદ્મસ્થકાળનાં વિહાર સ્થળો વિષે જે જુદા જુદા ગ્રન્થમાં ઉલ્લેખ મળે છે તેનું તારણ આપવામાં આવે છે –
ભગવતી સૂત્રમાં ગોશાલકના પ્રકરણમાં ભ. મહાવીરે પોતાના કાળના જે વિહારસ્થળોને નિર્દેશ કર્યો છે તે આ છે–પ્રથમ વર્ષાવાસ અયિગામમાં (૫૧) બીજુ ચોમાસું રાજગૃહબહાર નાલંદામાં (૫૪૧) તે ચોમાસા દરમિયાન નાલંદાથી રાજગૃહમાં ભિક્ષા (૫૧)-પુનઃ નાલંદા (૫૧)–પુન: રાજગૃહ (૫૪૧) પુનઃ નાલંદા (૫૪૧) પુનઃ રાજગૃહ (૫૪૧) પુનઃ નાલંદા (૫૪૧) કોલ્લાગ (૫૪૧) પછી કુલ છ ચોમાસા વીત્યા પછી-સિદ્ધWગામથી કુમ્ભારગામ (૫૪૨) કુંડગ્રામ (૫૪૩) થી સિદ્ધત્વગામ (૫૪૪).
ઉપન ૦
ઉત્તરપુરાણ ખંડવન (પૃ. ૪૬૩) કુલગ્રામ (૪૬૪)
કમ્મરગામ (પૃ. ૨૪) બહુલ ( ૫)
૧. “અવની ત: સર્વ વસ્ત્રના વિમૂન'–જિનસેન, હરિવંશપુરાણ, ૨.૫૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org