SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ દીક્ષા સબ ધન ૧. ભગવાને હવે નિષ્ક્રમણ કરવાનું મનમાં વિચાર્યું. એટલે સારસ્વતાદિ બ્રહ્મકમાં વસનાર કાંતિક દેવનાં આસને ચલાયમાન થયાં અને પિતાનું કર્તવ્ય ભાવી અરિહંતને સંબોધન કરવાનું છે એમ સમજી તેઓ સપરિવાર ભગવાન સમક્ષ હાજર થયા અને તેમનું અભિનંદન અને અભિસ્તવન કર્યું અને કહ્યું “ના ના oiા, ગા મા જય જય नंद ते भदं ते, जय जय खत्तियवरवसभा बुज्झाहि भगव, लोयनाहा पवतेहि धम्मतित्थ हितसुहणिस्सेसकरं जीवाणं मविस्सति त्ति कट्ट जय जय जय सह पति पउंजित्ता सामि वंदंति नमसंति नमंसित्ता जामेव दिसिं વારતા તાવ વણિતા–આચૂપૃ. ૨૫૧. નિષ્ક્રમણ દીક્ષા : ૧. લેકાંતિક દેવો દ્વારા સંબોધન પામીને નંદિવર્ધન, સુપાર્શ્વ આદિ જે સ્વજને હતા તેમની સમક્ષ ભગવાને પિતાને સંકલ્પ જાહેર કર્યો'इच्छामि णं तुब्मेहिं अब्मणुण्णाए समाणे मुंडे भवित्ता आगाराओ મળarfi વક્વરૂત્ત”—આપ સૌની મંજૂરીથી મુંડ થઈ ઘર છોડી ધરબાર વિનાને થવા ચાહું છું—અણગાર થવા ચાહું છું. પૃ. ૨૫૧ ૨. ભગવાનની વિનંતીને અનિચ્છા છતાં સ્વજને દ્વારા સ્વીકાર– તારે તારૂં યામrz a gવું વયાણી “મહામુહં મટ્ટા” પૃ. ૨૫૧ ૩. નંદિવર્ધન અને કૌટુંબિક પુરુષો દ્વારા દીક્ષા અભિષેક–પૃ. ૨૫૧. ૪. કેન્દ્રના આસનનું ચલાયમાન થવું અને ક્રમે કરી તેનું પરિવાર આગમન અને તે જ પ્રકારે બધા જ ઇન્દ્રોનું આગમન અને વંદનનમસ્કાર આદિ. તે જ પ્રમાણે અસુરકુમાર આદિ ભવનપતિ દેવનું આગમન, વાણવ્યંતરે જ્યોતિષ્ક અને વૈમાનિક તથા લેકાંતિક દે અને અપ્સરાઓ એ સર્વ દેવ-દેવીનું આગમન અને અય્યત આદિ દેવેન્દ્રની આજ્ઞાથી નિષ્ક્રમણ અભિષેક–પૃ. ૨૫૧-૨૫૬. ૫. નંદિવર્ધન રાજા નિષ્કમણુભિષેક દેવોની ઉપસ્થિતિમાં કરે છે અને ગેસીસચંદનને ગાત્રમાં લેપ કરી દેવદૂસ યુગલ સમર્પિત કરે છે. (આનું સમર્થન ગુણચન્દ્ર પણ કર્યું છે. પ્ર. ૪. પૃ. ૧૩૭) કટિસૂત્ર તથા હાર આદિથી અલંકૃત કરે છે, સુગંધીગંધને પ્રક્ષેપ, વાસ યાવત ચૂર્ણને પ્રક્ષેપ કરી સર્વે ઉપસ્થિતજને– નવ ના નંદા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005291
Book TitleMahavir Charit Mimansa
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherRamesh Malvaniya
Publication Year1992
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy