SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ કલિકાલસર્વજ્ઞ. જશો - મૃત્યુ તરી જશો...” હેમચન્દ્રાચાર્યે એકત્રિત થયેલા સ્નેહીઓ સામે નજર માંડી... અર્ધખુલ્લી આંખો પહેલાં કુમારપાળ પર અને પછી રામચન્દ્રસૂરિ પર - એ આંખોનો સંદેશો સમજી જતાં ભારે હૈયે આંસુભીના હૈયે... હેમચન્દ્રાચાર્યજીના કપાળ પર એનો જમણો હાથ મૂક્યો અને ધીમા હળવા અવાજે. ગુરુદેવનો જ ગમતો શ્લોક... न शब्दो न रूपं न रसो नाऽपि गन्धो न वा स्पर्श । જોશો વર્ષો ન નિંદામ્ ! न पूर्वापरत्वं न यस्याति संज्ञा स अंक: पारत्मा । તિમાં બિન્દ્રઃ - ગાતા ગાતા રડી પડ્યા. કલિકાલસર્વજ્ઞની આંખો મીંચાઈ ગઈ. ચહેરા પર એ જ મૃદુ – કરુણામય સ્મિત ફરી ઊડ્યું. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005290
Book TitleKalikal Sarvagna
Original Sutra AuthorN/A
AuthorJashvant Mehta
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy