________________
તીર્થકરની વાણીના ૩૫ ગુણ : ૪૧ મેઘનિષગાંભીર્ય પ્રતિનાદવિધાયિતા. ૧ દક્ષિણત્વમુપનીતરાગવં ચ મહાર્થતા, અવ્યાહતત્વ શિષ્યત્વ સંશયાનામસંભવ:. ૨ નિરાકૃતાત્તરત્વ હૃદયંગમિતાપિ ચ, મિથઃ સાકાંક્ષતા પ્રસ્તાવૌચિત્ય તત્વનિષ્ઠતા. ૩ અપ્રકીર્ણ પ્રસૂતત્વમસ્વલાઘાનિંદિતા, આભિજાત્યમતિસ્નિગ્ધ મધુરવં પ્રશસ્યતા. ૪ અમર્મવેધિતીદાÁ ધર્માર્થ પ્રતિબદ્ધતા, કારકાવવિપર્યાસે વિશ્વમાદિવિયુક્તતા. ૫ ચિત્રકૃત્વમદ્દભુતત્વ તથાનતિવિલંબિતા, અનેક જાતિવૈચિત્ર્યમારપિતવિશેષતા. સર્વપ્રધાનતા વર્ણ પદવાક્યવિવિક્તતા,
અંગ્લેસ્થિતિરખેદિતં પંચત્રિશચ વાગુણ:. ૭
૧. સર્વ ઠેકાણે સમજાય તેવી. ૨. જનપ્રમાણ સંભળાય તેવી. ૩. પ્રૌઢ. ૪. મેઘ જેવી ગંભીર. ૫. શબ્દ વડે સ્પષ્ટ. ૬. સંતોષકારક. ૭. દરેક મનુષ્ય એમ જાણે જે મને જ કહે છે એવી. ૮. પુષ્ટ અર્થવાળી, ૯. પૂર્વાપર વિરોધ રહિત. ૧૦. મહાપુરુષને છાજે એવી. ૧૧. સંદેહ વગરની. ૧૨. દૂષણ રહિત ચર્થવાળી. ૧૩. કઠણ વિષયને સહેલે કરે એવી. ૧૪. જ્યાં જેવું શેભે તેવું બેલાય એવી. ૧૫. ષડદ્રવ્ય અને નવ તત્વને પુષ્ટ કરે એવી. ૧૬. પ્રજન સહિત. ૧૭. પદરચના સહિત. ૧૮. છ દ્રવ્ય નવ ત પટુતા સહિત. ૧૯. મધુર. ૨૦. પારકે મર્મ જણાઈ ન આવે એવી ચતુરાઈવાળી ૨૧. ધર્મ-અર્થપ્રતિબદ્ધ. ૨૨. દીપ સમાન પ્રકાશ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org