________________
ત્રીજા દિવ્યધ્વનિ નામના પ્રાતિહાય વિશે ભાવના : ૩૫ છે) એટલે જેમ સૂર્યોદય થવાથી કેવલ લેક જ નિદ્રાને ત્યાગ કરી વિબંધને પામે છે, એટલું જ નહીં પણ વનસ્પતિ પણ પત્રસંચાદિ લક્ષણવાળી નિદ્રાને ત્યાગ કરી વિકાસ પામે છે, તેમ તમારા સમીપે થવાથી કેવળ ભવિક લેક જ અશક થાય છે એટલું જ નહીં પરંતુ વૃક્ષ પણ અશક થાય છે.
૩૩ બીજા સુરકૃત પુષ્ટવૃષ્ટિ નામના પ્રાતિહાર્ય વિશે
ભાવના ચિત્ર વિભે! કથમવાદ્ભુખવૃતમેવ વિષ્યફ પતત્યવિરલા સુરપુષ્પવૃષ્ટિ, ત્વ ચરે સુમનસાં યદિ વા મુનીશ! ગચ્છતિ નૂનમધ એવ હિ બંધનાનિ.
અર્થ–હે વિભુ! અવિરલ – નિરંતરની દેવતાએ કરેલી પુરુષની વૃષ્ટિ ચારે તરફ ઊંચું છે મુખ જેનું અને નીચે છે બીટ (બંધન) જેનું એવી રીતે પડે છે એ આશ્ચર્ય છે! ખરેખર, હે મુનશ! તમે પ્રત્યક્ષ થતાં શોભાયમાન મનવાળાનાં બંધને નિશ્ચયે નીચે જ જાય છે, અર્થાત્ તમારા સમીપે સુમનસૂ જે ફૂલ તેનાં બીટ જે બંધન તે અધે મુખ થાય છે અને સુમનસ્ જે ભવ્ય જીવ તેનાં બાહ્ય અને અત્યંતર બંધન પણ નીચાં થાય છે.
૩૪ ત્રીજા દિવ્યવનિ નામના પ્રાતિહાર્ય વિશે ભાવના
સ્થાને ગભરાહદયે દધિસંભવાયા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org