SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિનદેવદર્શન મંગલાચરણ તુલ્ય નમસ્ત્રિભુવનાર્તિહરાય નાથ ! તુભ્ય નમઃ ક્ષિતિતલામલભૂષણાય, તુલ્ય નમસ્ત્રિજગતઃ પરમેશ્વરાય તુલ્ય નમો જિન ! ભવાદધિશેષણાય. અર્થ—હે નાથ ! ત્રણ ભુવનની પીડા હરનાર એવા આપને નમસ્કાર હ! તથા પૃથ્વીતલને વિષે નિર્મલ અલંકારરૂપ એવા આપને નમસ્કાર હે ! ત્રણ જગતના પ્રભુ એવા આપને નમસ્કાર હે! તથા હે શ્રી વીતરાગ ! સંસારરૂપ સમુદ્રનું શોષણ કરનાર એવા આપને નમસ્કાર હો ! પ્રબંધચતુષ્ટય અહીં વિષય દેવવંદન છે, તેના અધિકારી આત્માથી જને છે. ગ્રંથનું પ્રયજન અધિકારી એવા આત્માથીને આ દેવવંદનના વિષયને અર્થબંધ થવાથી ઉપકારરૂપ થશે તે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005289
Book TitleJindev Darshan
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy