SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રમના હેતુ સાથે સૂત્રો : ૧૦૯ રાખી, ‘અરિહત ચેઈયાણ”ના પાઠ એલે. આ પાઠમાં ભાવના એ છે કે જીવનાં ક્ષણેક્ષણે પરિ ામ ફરે છે, તે ઘડીક પછી શું થશે અને હું સદા શુભવાળા રહી શકીશ કે નહીં એવી ઉત્તમ જીવાએ સદા ફિકર રાખવી ઘટે છે, માટે આ અતના માંગલાચરણુથી મારામાં આવી શુભ ખુદ્ધિ સ્થિર રહેા. અરિહંત ચેઇઆણું, કરેમિ કાઉસ્સગ્ગ, વદણુવત્તિએ, પૂઅણુવત્તિએ, સક્કારવત્તિએ, સમ્માણુવત્તિઆએ, એહિલાલવત્તિઆએ, નિરુવસગવત્તિઆએ. સદ્ધાએ, મેહાએ, ધીઈ એ, ધારણાએ, અણુપેડાએ, વઇઢમાણીએ, હામિ કાઉસ્સગ્ગ, Jain Educationa International ૧ અ અરિહંત ચૈત્યો પ્રત્યે હુ કાઉસગ્ગ કરું છું. એટલે એક સ્થાનકે મૌન ધરી રહી ધ્યાન ધરી ખીજી ક્રિયાના કરું છું. ૧ h હવે તે કરવાનાં નિમિત્ત આ છેઃ વંદન એટલે પ્રશસ્ત મન, વચન, અને કાયાની પ્રવૃત્તિ વડે શુદ્ધિથી કરેલા પ્રણામથી થતા ફલ માટે, પૂજન કરવાથી થતા ફલ માટે, સત્કારથી વસ્ત્ર, આભરણાદિકથી પૂજવાથી, સન્માનથી – સ્તવન આદિએ ગુણગ્રામ કરવાથી, જે નિરારૂપ ફલ થાય છે તે માટે, ધિલાભની પ્રાપ્તિને અર્થે, અને નિરુપસંગ એટલે જન્મ જરા આદિ ઉપસથી રહિત એવા મેાક્ષસ્થાનની પ્રાપ્તિ માટે હુ કાઉસ્સગ્ગ કરું છુ. ૨ For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005289
Book TitleJindev Darshan
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy