________________
૯૮ઃ જિનવદર્શન હખે હું તુમ શરણે આવ્યું કે મુજને રાખજે રે લે. એરટા ચાર ચૂગલ જે ભુંડા કે તેહ રે નાંખજો રે લે. ૧ પ્રભુજી પાંચતણ પરશંસા કે રૂડી થાપજે રે લે. મેહન મેર કરીને દર્શન મુજને આપજે રે લે. તારક તુમ પાલવ મેં ઝાલ્યા કે હવે મુને તારજો રે લે. કૂતરી કુમતિ થઈ છે કેડે કે તેને વારજે રે લે. ૨ સુંદરી સુમતિ સહાગણ સારી કે ખારી છે ઘણી રે લે. તાતજી ! તે વિણ જીવે ચૌદ ભુવન કર્યું આંગલું રે લે. લખગુણ લખમણું રાણી જાય કે મુજ મન આવજે રે લે. અનુભવ અને પમ અમૃત-મીઠી કે સુખડી લાવજો રે લે. ૩ દીપતી દોઢસો ધનુષ પ્રમાણ કે પ્રભુજીની દેહડી રે લે. દેવની દસપૂરવ લખમાને કે આઉખું વેલડી રે લે. નિર્ગુણ નિરાગી પણ હું રાગી કે મનમાંહે રહ્યો રે લે. શુભ ગુરુ સુમતિવિજય સુવસાય કે રામે સુખ લહ્યો છે
લે ૪. | (વશી-વીશીસંગ્રહ પૃ. ૧૨૫) અર્થ– હે ચંદ્રપ્રભ જિન ભગવાન! લક્ષમાં રાખી હે નાથ! મારા પર નજર કરજો. આપ તે ગરીબના પાલનાર અને બમણી કીર્તિ ધરાવનાર છે તેથી આપનું વચન પાળજે. હું આનંદથી આપને શરણે આવ્યો છું તે શરણે રાખજો, અને ક્રોધ, માન, માયા અને લેભ એવા ચાર કષાયરૂપી નિદક અને દુષ્ટ ચાર ચેરથી મને દૂર કરજે. અને હે પ્રભુજી! પંચ વ્રતની પ્રશંસા મારામાં સારી રીતે સ્થાપજે એટલે હું તેની પ્રશંસા કરતે થકે તેને પાલતો રહું એમ કરજે. હે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org