________________
૮૬ : જિનદેવદર્શન પ્રત્યે ભક્તિભાવ ઉલ્લ છે તેથી આ જિનપ્રતિમાને જિનેશ્વર સરખી માની સમવસરણમાં બેઠેલા પ્રભુનું – કેવલી આત્માનું સ્વરૂપ તે પ્રતિમામાં સ્થાપી સાક્ષાત્ અરિહંતરૂપે માની હું ભાવતીર્થકરની સ્તુતિ કરું છું આ હેતુથી ભાવસ્તવ નામે નમુત્થણને પાઠ નીચે પ્રમાણે કહે.
નમુથુણં શકસ્તવભાવસ્તવ નમુત્થણે અરિહંતાણુ ભગવંતાણં ૧ આઈગરાણું, તિસ્થયરાણું, સંય સંબુદ્વાણું ૨ પુરિસુત્તમાશું, પુરિસસીહાણું, પુરિસવરપુંડરીઆણું.
પરીસવરગંધહસ્થીર્ણ. ૩ લગુત્તરમાણે, લગનાહાણ, લેગડિઆણું, લેગ--
પઈવાણું લેગ જજઅગરાણું ૪ અભયદયાણું, ચકખુદયાણુ, મગદયાણું, સરણદ
યાણું, બેહિદયાણું, ૫ ધમ્મદયાણું, ધમ્મદેસયાણું, ધમ્મનાયગાણું ધમ્મસારહાણે, ધમ્મવચાઉરંતચક્કવટ્ટીણું અમ્પડિહયવરનાણદંસણધરાણું, વિઅદૃછઉમાણું ૭ જિણાણું જાવયાણું, તિન્નાણું તારયાણું,
બુદ્ધાણં બહયાણું, મુત્તાણું અગાણું ૮ ૧. “નમુત્થણું” એ શક્રસ્તવ અતિ પ્રાચીન છે. તે એટલું બધું અર્થગંભીર અને ઉદાર સ્તવન છે કે તેના પર મહા મૃતવાન શ્રી હરિભદ્રસારએ લલિતવિસ્તરા નામની અતિ મનનીયા અને સ્પષ્ટાર્થવાળી સસ્કૃત ટીકા લખી છે. (પ્રકટકર્તા શ્રી દેવચંદ લાલભાઈ જૈન પુ. ફંડ, સુરત) તે ખાસ અવગાહવા યોગ્ય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org