________________
જિનાગમ સ્તુતિ
૪૫.
જેટલી સંસારને વિષે સારપરિણતિ મનાય તેટલી આત્મજ્ઞાનની ન્યૂનતા શ્રી તીર્થકરે કહી છે.
પરિણામ જડ હોય એ સિદ્ધાંત નથી, ચેતનને ચેતન પરિણામ હય, અને અચેતનને અચેતન પરિણામ હાય, એ જિને અનુભવ કર્યો છે. કઈ પણ પદાર્થ પરિણામ કે પર્યાય વિના હોય નહીં, એમ શ્રી જિને કહ્યું છે અને તે સત્ય છે.
આત્મા સાંભળો, વિચાર, નિદિધ્યાસ, અનુભવ એવી એક વેદની કૃતિ છે; અર્થાત્ જે એક એ જ પ્રવૃત્તિ કરવામાં આવે તે જીવ તરી પાર પામે એવું લાગે છે. બાકી તે માત્ર કોઈ શ્રી તીર્થકર જેવા જ્ઞાની વિના, સર્વને આ પ્રવૃત્તિ કરતાં કલ્યાણને વિચાર કરવો અને નિશ્ચય થે તથા આત્મસ્વસ્થતા થવી દુર્લભ છે.
પાનું ૫૦૩ પત્રાંક નં. ૫૫૧
સમસ્ત સંસાર મૃત્યુ આદિ ભયે અશરણ છે, તે શરણને હેતુ થાય એવું ક૯પવું તે મૃગજળ જેવું છે. વિચારી વિચારીને શ્રી તીર્થકર જેવાએ પણ તેથી નિવર્તવું, છૂટવું એ જ ઉપાય શે છે.
પાનું ૫૧૦ પત્રાંક નં. ૫૬૬
Jain Education International
Jain Educationa International
For Personal and Private Use Only
For Personal and Private Use ons
www.jainelibrary.org