________________
૪૦
શ્રી જિનેશ્વર મહિમા
ઉપાસના વિના જીવ સ્વચ્છેદે નિશ્ચય કરે તે છૂટવાને માર્ગ નથી.
પાનું પર૩
પત્રાંક નં. ૫૮૮ નિ મહાત્માનું એક આર્યવચન-મોક્ષનું કારણ - નિગ્રંથ મહાત્માઓનાં દર્શન અને સમાગમ મુક્તિની સમ્યફ પ્રતીતિ કરાવે છે.
તથારૂપ મહાત્માના એક આર્ય વચનનું સમ્યક્ પ્રકારે અવધારણ થવાથી યાવત્ મોક્ષ થાય એમ શ્રીમાન તીર્થકરે કહ્યું છે, તે યથાર્થ છે. આ જીવમાં તથારૂપ ગ્યતા જોઈએ.
પાનું ૭૪૦ પત્રાંક નં. ૯૨૮
મોક્ષ અને તેને શ્રેષ્ઠ ઉપાય સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વીતરાગ મેક્ષ' કહે છે.
સહજસ્વરૂપથી જીવ રહિત નથી, પણ તે સહજ સ્વરૂપનું માત્ર ભાન જીવને નથી, જે થયું તે જ સહજસ્વરૂપે સ્થિતિ છે. - સંગના ગે આ જીવ સહજસ્થિતિને ભૂલ્યો છે, સંગની નિવૃત્તિએ સહજ સ્વરૂપનું અપક્ષ ભાન પ્રગટે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org