________________
શ્રી જિનેશ્વર મહિમા
આત્મા મુક્ત કયારે કહેવાય? અન્યસ ંબંધી જે તાદાત્મ્યપણું ભાસ્યું છે, તે તાદાત્મ્યપણું નિવૃત્ત થાય તે સહજ સ્વભાવે આત્મા મુક્ત જ છે, એમ શ્રી ઋષભાદિ અનંત જ્ઞાનીપુરૂષો કહી ગયા છે, યાવત્ તથારૂપમાં શમાયા છે.
૩૮
અધનમુક્ત થવાના ઉપાય
સવભાવથી ઉદાસીન અને અત્યંત શુદ્ધ નિજપર્યાયને સહજપણે આત્મા ભજે, તેને શ્રી જિને તીવ્રજ્ઞાનદશા કહી છે. જે દશા આવ્યા વિના કાઈ પણ જીવ બંધનમુક્ત થાય નહી', એવા સિદ્ધાંત શ્રી જિને પ્રતિપાદન કર્યાં છે; જે અખ'ડ સત્ય છે.
પાનું ૪૯૭
પત્રાંક નં. ૫૪૩
કંઈક જીવથી એ ગહન દશાના વિચાર થઈ શકવા ચૈાગ્ય છે, કેમકે અનાદિથી અત્યંત અજ્ઞાનદશાએ આ જીવે પ્રવૃત્તિ કરી છે, તે પ્રવૃત્તિ એકદમ અસત્ય, અસાર સમજાઈ તેની નિવૃત્તિ સૂઝે, એમ બનવું બહુ કાણુ છે; માટે જ્ઞાની પુરુષને આશ્રય કરવારૂપ ભક્તિમા જિને નિરુપણ કર્યાં છે, કે જે માર્ગ આરાધવાથી સુલભપણે જ્ઞાનદશા ઉત્પન્ન થાય છે.
જ્ઞાનીપુરુષના ચરણને વિષે મન સ્થાપ્યા વિના એ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org