________________
૩૬
શ્રી જિનેશ્વર મહિમા
કારણેા ટાળવામાં હિમ્મત ન ચાલી શકતી હેય, મુઝવણુ આવી જતી હાય, તેાપણુ ધીરજ રાખવી; સત્સંગ, સત્પુરુષના ચેગ વિશેષ વિશેષ કરી આરાધવા; તા અનુક્રમે અજ્ઞાનની નિવૃત્તિ થશે; કેમકે નિશ્ચય જે ઉપાય છે, અને જીવને નિવૃત્ત થવાની બુદ્ધિ છે, તેા પછી તે અજ્ઞાન નિરાધાર થયું હતું શી રીતે રહી શકે ? એક માત્ર પૂર્વકુચેગ સિવાય ત્યાં કાઈ તેને આધાર નથી. તે તે જે જીવને સત્સંગ, સત્પુરુષના ચાગ થયા છે અને પૂર્ણાંકમ નિવૃત્તિ પ્રત્યે પ્રયાજન છે, તેને ક્રમે કરી ટળવા જ ચેાગ્ય છે, એમ વિચારી તે અજ્ઞાનથી થતુ. આકુળવ્યાકુળપણુ તે મુમુક્ષુજીવે ધીરજથી સહન કરવું. એ પ્રમાણે પરમા કહીને પરિષહ કહ્યો છે. અત્ર અમે સક્ષેપમાં તે એય. પરિષહનું સ્વરૂપ લખ્યું છે. આ પરિષનું સ્વરૂપ જાણી સત્સંગ, સત્પુરુષના યાગે, જે અજ્ઞાનથી મુઝવણ થાય છે તે નિવૃત્ત થશે એવા નિશ્ચય રાખી, યથાઉદય જાણી, ધીરજ રાખવાનું ભગવાન તીર્થ કરે કહ્યુ છે; પણ તે ધીરજ એવા અમાં કહી નથી કે સત્સંગ, સત્પુરુષના ચાગે પ્રમાદ હેતુએ વિલંબ કરવા તે ધીરજ છે, અને ઉય છે, તે વાત પણ વિચારવાન જીવે સ્મૃતિમાં રાખવા ચેાગ્ય છે.
પાનું ૪૯૩ પત્રાંક નં ૫૩૭
જીવનું સ્વરૂપ સમજવાથી સહજન્માક્ષ શ્રી તી કરાક્રિએ ફરી ફરી જીવાને ઉપદેશ કહ્યો છે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org