________________
૩૨
શ્રી જિનેશ્વર મહિમ
કલ્પનાના ત્યાગ કરવાની જરૂરિયાત
વ્યાવહારિક પ્રસંગાનું નિત્ય ચિત્રવિચિત્રપણું છે. માત્ર કલ્પનાએ તેમાં સુખ અને કલ્પનાએ દુઃખ એવી તેની સ્થિતિ છે. અનુકૂળ કલ્પનાએ તે અનુકૂળ ભાસે છે; પ્રતિકૂળ કલ્પનાએ તે પ્રતિકૂળ ભાસે છે, અને જ્ઞાનીપુરુષાએ તે એ ય લ્પના કરવાની ના કહી છે. અને તમને તે કરવી ઘટતી નથી. વિચારવાનને શાક ઘટે નહીં, એમ શ્રી તીથંકર કહેતા હતા. પાનું ૪૪૫ પત્રાંક નં. ૪૯૨
જાગૃતિની જરૂરિયાત
શ્રી તી કરાદિ મહાત્માઓએ એમ કહ્યું છે કે જેને વિપર્યાસ મટી દેહાદિને વિષે થયેલી આત્મબુદ્ધિ, અને આત્મભાવને વિષે થયેલી દેહબુદ્ધિ તે મટી છે, એટલે આત્મા આત્મપિરણામી થયા છે, તેવા જ્ઞાનીપુરૂષને પણ જ્યાં સુધી પ્રારબ્ધ વ્યવસાય છે, ત્યાં સુધી જાગૃતિમાં રહેવું ચેાગ્ય છે. કેમકે, અવકાશ પ્રાપ્ત થયે અનાદિ વિપર્યાસ ભયના હેતુ ત્યાં પણ અમે જાણ્યા છે. ચાર ઘનઘાતી ક જ્યાં છિન્ન થયાં છે, એવા સહજ સ્વરૂપ પરમાત્માને વિષે તે સંપૂર્ણ જ્ઞાન અને સંપૂર્ણ જાગૃતિરૂપ તુય્યવસ્થા છે; એટલે ત્યાં અનાદિ વિપર્યાસ નિખી જપણાને પ્રાપ્ત થવાથી કોઈ પણ પ્રકારે ઉદ્ભવ થઈ શકે જ નહી, તથાપિ તેથી ન્યૂન એવાં વિરત્યાદિ ગુણસ્થાનકે વતા એવા જ્ઞાનીને તે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org