________________
જિનાગમ સ્તુતિ
૩૧
એમ જાણે અજ્ઞાનથી સવિવેક પાસે દુર્લભ છે, એમ સમજે. આ લેક એકાંત દુઃખે કરી બળે છે, એમ * જાણે અને “સર્વ જીવ પિતપતાનાં કર્મ કરી વિપર્યાસપણું અનુભવે છે તેને વિચાર કરે
(સૂયગડાંગ-અધ્યયન, ૭મું ૧૧) સત્સંગનું માહાસ્ય સર્વ દુઃખથી મુક્ત થવાને અભિપ્રાય જેને થયે હાય, તે પુરુષે આત્માને ગવેષ. અને આત્મા ગવેષ હોય તેણે યમનિયમાદિક સર્વ સાધનને આગ્રહ અપ્રધાન કરી, સત્સંગને વેષ; તેમજ ઉપાસો. સત્સંગની ઉપાસના કરવી હેય તેણે સંસારને ઉપાસવાને આત્મભાવ સર્વથા ત્યાગ. પિતાના સર્વ અભિપ્રાયને ત્યાગ કરી પિતાની સર્વ શક્તિએ તે સત્સંગની આજ્ઞાને ઉપાસવી. તીર્થકર એમ કહે છે કે જે કઈ તે આજ્ઞા ઉપાસે છે, તે અવશ્ય સત્સંગને ઉપાસે છે. એમ જે સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે, અને આત્માને ઉપાસનાર સર્વ દુઃખથી મુક્ત થાય છે.
(દ્વાદશાંગીનું સળંગ સત્ર) પ્રથમમાં જે અભિપ્રાય દર્શાવ્યો છે તે ગાથા સૂયગડાંગમાં નીચે પ્રમાણે છે.
संबुज्झहा जंतवो माणुसतं, हळु भयं बालिसेणं अलंभो पगंतदुक्खे जरिए व लोए, सक्कम्मणा विप्परियासुवेइ.
પાનું ૪૪૪ ( પત્રાંક નં. ૪૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org