________________
જિનદેવ અને તેમનું માહાત્મ્ય
૧૫
પ્રસન્ન કરવાના તે જે માર્ગ લે છે તે પણ ભ્રાંતિમય જ તે છે, જેથી ભગવાનરૂપ પતિની તેને પ્રાપ્તિ થતી નથી.
ભગવાનના વચનામૃત, મુદ્રા અને સત્તમાગમને
પ્રભાવ
અહા સત્પુરુષનાં વચનામૃત, મુદ્રા અને સત્તમાગમ! સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દનમાત્રથી પશુ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપપ્રતીતિ, અપ્રમત્ત સંયમ, અને પૂર્ણ વીતરાગ નિવિકલ્પ સ્વભાવનાં કારણભૂત;-છેલ્લે અચેાગી સ્વભાવ પ્રગટ કરી અન’ત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ! ત્રિકાળ જયવત વ! ૐ શાંતિ: શાંતિ: શાંતિ:
દર્શન ચાગ્ય મુદ્રા
'प्रशमरसनिमग्नं दृष्टियुग्मं प्रसन्नं,
પાનુ ૬ ૫૪
પત્રક નં. ૭માર
वदनकमलमंकः कामिनीसंगशून्यः । करयुगमपि यत्ते शस्त्र संबंधवंध्यं,
तदसि जगति देवो वीतरागस्त्वमेव ॥ '
Jain Educationa International
પાનું ૭૨૩ પત્રાંક ન. ૮૭૫
‘તારાં એ ચક્ષુ પ્રશમરસમાં ડૂબેલાં છે, પરમશાંત રસને ઝીલી રહ્યાં છે. તારુ' મુખકમળ પ્રસન્ન છે; તેમાં પ્રસ ન્નતા
For Personal and Private Use Only
www.jainelibrary.org