________________
જિનદેવ અને તેમનું માહામ્ય
૧૩.
સિદ્ધ-અર્હત્ અને તીર્થકર વિષે સ્પષ્ટ સમજ - એક ભગવાન સિદ્ધને નામ, શેત્ર, વેદનીય અને આયુષ્ય એ કમેને પણ અભાવ છે, તે ભગવાન કેવળ કમરહિત છે.
ભગવાન અહંને આત્મસ્વરૂપને આવરણીય કર્મોને ક્ષય છે, પણ ઉપર જણાવેલાં ચાર કર્મને પૂર્વબંધ, વેદીને ક્ષીણું કરતાં સુધી, તેમને વર્તે છે. જેથી તે પરમાત્મા સાકાર ભગવાન કહેવા ગ્ય છે.
તે અહંતુ ભગવાનમાં જેએએ “તીર્થકરનામકમ? ને શુભગ પૂર્વે ઉત્પન્ન કર્યો હોય છે, તે “તીર્થકર ભગવાન કહેવાય છે, જેમને પ્રતાપ, ઉપદેશબળ, આદિ મહાપુણ્યગના ઉદયથી આશ્ચર્યકારી લે છે. ભરતક્ષેત્રમાં વર્તમાન અવસર્પિણી કાળમાં તેવા વીશ તીર્થકર થયા, શ્રી રાષભદેવથી શ્રી વર્ધમાન.
* પાનું ૬પ૧
પત્રક નં. ૭૫૩. જગત્ કર્તા વિષે સમજ | હે સખી! કોઈ વળી એમ કહે છે કે આ જગત,. જેનું સ્વરૂપ ઓળખવાને લક્ષ ન થઈ શકે તેવા ભગવાનની લીલા છે, અને તે અલક્ષ ભગવાન સૌની ઈચ્છા પૂર્ણ કરે છે, તેથી તે એમ સમજીને આ જગત ભગવાનની લીલા
* (ઉપરનું લખાણ આનંદઘન તીર્થકર સ્તવનાવલીના શ્રીમદ્ભા. વિવેચનમાંથી લીધું છે.)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org