________________
જિનદેવ અને તેમનું માહાભ્ય જેને ગમે છે તેને નિગ્રંથના આગમમાં સદેવ કહ્યા છે. એ દોષરહિત શુદ્ધ આત્મસ્વરૂપને પામેલ હેવાથી પૂજનીય પરમેશ્વર કહેવા ગ્ય છે. ઉપર કહ્યા તે અઢાર દેષમાં એક પણ દેષ હોય ત્યાં સદુદેવનું સ્વરૂપ ઘટતું નથી. આ પરમ તત્વ મહપુરુષાથી વિશેષ જાણવું અવશ્યનું છે.
(મોક્ષમાળા-શિક્ષાપાઠ ૮)
પાનું ૪૩ જિનેશ્વરની અપૂર્વ વાણી
(મનહર છંદ). અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે; સકલ જગત હિતકારિણ, હારિણી મેહ, તારિણું ભવાબ્ધિ, મેક્ષચારિણું પ્રમાણ છે; ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે વ્યર્થ, આપવાથી નિજ મતિ મપાઈ મેં માની છે; અહે! રાજચંદ્ર બાળ ખ્યાલ નથી પામતા એ, જિનેશ્વર તણી વાણી જાણી તેણે જાણે છે.
પાનું ૧૨૦ ભગવાનની શૈલી શી એની રેલી ! જ્યાં આત્માને વિકારમય થવાને અનંતાંશ પણ રહ્યો નથી. શુદ્ધ, સ્ફટિક ફીણ અને ચંદ્રથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org