________________
તારીખની તવારીખ
૨૦૫
અસાધારણ પ્રતિષ્ઠા કમાઈ આપે, અને હજાર અને લાખા અનુયાઈ એ ઊભા થાય તેવા અવધાન અને જખ્મર અલાભ કરી આપે તેવુ જ્યાતિષનું જ્ઞાન, તે બન્નેને આત્મ ઉન્નતિમાં માધક જાણી ગેાપવી દીધાં. અમદાવાદમાં જુડાભાઈ સાથે પરિચય. સામાના મનના વિચારા જાણી કહી આપતા તેથી સને વિશિષ્ટ જ્ઞાની તરીકેને પરિચય. ૧૯૪૪ વર્ષી૨૧ દલપતભાઈ ના પુસ્તક ભંડાર ફકત પાના ફેરવી અવલેાકી ગયાં.
પેતે સ્થાનકવાસી સંપ્રદાયમાં હાવા છતાં, પેાતાને પ્રતિમાનું પૂજન શાસ્ત્રોક્ત અને હિતકારી જણાતાં નિખાલસ રીતે તેની સમાજ સમક્ષ રજુઆત. સાભાગ્યભાઇ ‘ મીંજ જ્ઞાન ’ બતાવવા મેારખી ગયા. તેમના મનના સ` વિચારો કહી અતાવ્યા તેથી શ્રીમના વિશિષ્ટ જ્ઞાનને પરિચય થયા. દેહાપણ કર્યું.
મહા સુદ ૧૨ ઉદયકર્માનુસાર ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ અખકખાઈ સાથે લગ્ન.
૧૯૪૫ વષઁ ૨૨ ઝવેરાતના ધંધામાં પ્રયાણુ.
ખાહેાશ, નીતિવાન તેમજ કરુણાપરાયણ વેપારી તરીકેની ઘેાડા વખતમાં મેળવેલી ખ્યાતિ. આરખ વેપારી સાથેના રૂપિયા સિત્તેર હજારને નફા કરી આપે એવા સાદો કરુણા અને માનવતાથી પ્રેરાઇને ફોક કર્યાં. ત્યારથી આરખ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org