________________
જન દર્શનનું માહાસ્ય
૧૮૭ માટે મેં કંઈક વિચારો પહોંચાડી જોયા છતાં મને તો એમ . લાગ્યું કે એ બનવું અસંભવિત છે, કારણ અતિ અતિ સૂક્ષ્મ માનેલું સૈદ્ધાંતિક જ્ઞાન એમાં કયાંથી સમાય? એ સંબંધી તમે કંઇ લક્ષ પહોચાડી શકશે?
ઉત્તરમાં મેં કહ્યું કે આ કાળમાં ત્રણ મહાજ્ઞાન પર પરાસ્નાયથી ભારતમાં જોવામાં આવતાં નથી, તેમ હું કંઈ સર્વજ્ઞ કે મહાપ્રજ્ઞાવંત નથી; છતાં મારું જેટલું સામાન્ય . લક્ષ પહોંચે તેટલું પહોંચાડી કંઈ સમાધાન કરી શકીશ, એમ મને સંભવ રહે છે. ત્યારે તેમણે કહ્યું, જે તેમ સંભવ થતું હોય તે એ ત્રિપદી જીવ પર “ના” ને “હા” વિચારે ઉતારે. તે એમ કે જીવ શું ઉત્પત્તિરૂપ છે? તે કે ના. જીવ શું વિનતારૂપ છે? તે કે ના. જીવા શું ધવરૂપ છે? તે કે ના. આમ એક વખત ઉતારે. અને બીજી વખત જીવ શું ઉત્પત્તિરૂપ છે? તે કે હા. જીવ શું વિતતારૂપ છે? તે કે હા. જીવ, શું ધૃવરૂપ છે? તે કે હા. આમ ઉતારે. આ વિચારો. આખા મંડળે એકત્ર કરી ચૂક્યા છે. એ જે યથાર્થ કહી. ન શકાય તે અનેક પ્રકારથી દૂષણ આવી શકે. વિનરૂપે . હોય એ વસ્તુ ઘવરૂપે હેય નહીં, એ પહેલી શંકા, જે ઉત્પત્તિ, વિન્નતા અને ધ્રુવતા નથી, તે જીવ ક્યાં પ્રમાણથી સિદ્ધ કરશે ? એ બીજી શંકા. વિન્નતા અને ધ્રુવતાને . પરસ્પર વિરોધાભાસ એ ત્રીજી શંકા. જીવ કેવળ ધ્રુવ છે તે ઉત્પત્તિમાં હા કહી એ અસત્ય અને ચોથો વિરોધ. ઉત્પન્નયુક્ત જીવન ધ્રુવ ભાવ કહે તે ઉત્પન્ન કેણે કર્યો? એ પાંચમે વિરોધ. અનાદિપણું જતું રહે એ છઠ્ઠી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org