________________
૧૮૬
શ્રી જિનેશ્વર મહિમા
અને સમતાએ જે જ્ઞાન અતાવ્યુ છે તે મહાવીરના તત્ત્વજ્ઞાનના એક ભાગમાં આવી જાય છે, એનું કથન સ્યાદ્વાદ છે, એકપક્ષી નથી.
તમે એમ કહ્યું કે કેટલેક અંશે સૃષ્ટિનું તત્ત્વજ્ઞાન એમાં આવી શકે ખરું, પરંતુ એ મિશ્રવચન છે. અમારી સમજાવવાની અલ્પજ્ઞતાથી એમ અને ખરું. પરંતુ એથી એ તત્ત્વામાં કંઈ અપૂર્ણતા છે એમ તે નથી જ. આ કંઈ પક્ષપાતી કથન નથી. વિચાર કરી આખી સૃષ્ટિમાંથી એ સિવાયનું... એક દશમું તત્ત્વ શેાધતાં કોઈ કાળે તે મળનાર નથી. એ સંબધી પ્રસંગેાપાત્ત આપણે જ્યારે વાતચીત અને મધ્યસ્થ ચર્ચા થાય ત્યારે નિઃશકતા થાય.
•
ઉત્તરમાં તેઓએ કહ્યું કે આ ઉપરથી મને એમ તે નિ:શકતા છે કે જૈન અદ્ભુત દન છે. શ્રેણી પૂર્ણાંક તમે મને કેટલાક નવ તત્ત્વના ભાગ કહી બતાવ્યા એથી હું એમ એધડક કહી શકુ છુ કે મહાવીર ગુપ્તભેદને પામેલા પુરૂષ હતા. એમ સહજસાજ વાત કરીને ઃ ઉપન્નેવા,’ • વિઘ્નવા,’ ‘ વેવા,’ એ લબ્ધિવાકય મને તેઓએ કહ્યું. તે કહી બતાવ્યા પછી તેઓએ એમ જણાવ્યું કે આ શબ્દોના સામાન્ય અર્થમાં તા કોઇ ચમત્કૃતિ દેખાતી નથી; ઉપજવું, નાશ થવું અને અચળતા, એમ એ ત્રણે શબ્દોને અથ છે. પરંતુ શ્રીમાન્ ગણધરાએ તે એમ દર્શિત કર્યુ છે કે એ વચને ગુરુમુખથી શ્રવણ કરતાં આગળના ભાવિક શિષ્યાને દ્વાદશાંગીનું આશયભરિત જ્ઞાન થતુ હતુ. એ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org