________________
શ્રી જિનેશ્વર મહિમા
મ॰ ઉ॰—ખીજાથી અર્થાત્ વિપરીત એવાં હિંસા, અસત્ય, કુસંપ, પ્રમાદ આદિથી.
૧૮૦
પ્ર—ત્યારે દેશની ઉન્નતિ એ બીજાથી ઉલટાં એવા અહિંસા, સત્ય, સંપ, નિર્વ્યસનતા, ઉદ્યમ આદિથી થાય ? મ॰ ઉ—હા.
પ્ર૦—ત્યારે જૈન ધર્મી' દેશની અતિ થાય એવે મેધ કરે છે કે ઉન્નતિ થાય એવા ?
મ॰ ઉ૦—ભાઈ હું કબુલ કરુ છુ. કે જૈન ધર્માંક જેથી દેશની ઉન્નતિ થાય એવાં સાધનાના એધ કરે છે, આવી સૂક્ષ્મતાથી વિવેકપૂર્ણાંક એ વિચાર કર્યાં ન હતા. અમને તે નાનપણમાં પાદરીની શાળામાં શીખતાં સંસ્કાર થયેલા, તેથી વગર વિચારે અમે કહી દીધું, લખી માયું”. મહીપતરામે સરળતાથી કબુલ કર્યુ.. સત્યશોધનમાં સરળતાની જરૂર છે. સત્યને મમ લેવા વિવેકપૂર્વક મર્મીમાં ઉતરવું
જોઇએ.
પાનું ૭૫૭ ઉપદેશ તેાંધ ૯૫૬-૧૦
શ્રીમદ્ અને મહીપતરામના આ વાર્તાલાપ મજિઝમનિકાયમાંના બુદ્ધ અને આધાલયનના સંવાદની ઝાંખી કરાવે છે.
પડિત સુખલાલજી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org