________________
જૈન દર્શનનું માહાત્મ્ય
૧૫૭:
ચૈતન્ય-સ્વરૂપ છે, એવી વૃત્તિના નિશ્ચય અને આશ્રય ગ્રહણ કરી તે જ વૃત્તિનું બળ રાખવુ, અને મંદ વૃત્તિ થાય ત્યાં વીતરાગ પુરૂષોની દશાનુ સ્મરણ કરવુ, તે અદ્ભુત ચરિત્ર પર દૃષ્ટિ પ્રેરીને વૃત્તિને અપ્રમત્ત કરવી, એ સુગમ અને સર્વોત્કૃષ્ટ ઉપકારક તથા કલ્યાણુસ્વરૂપ છે.
જૈન ધર્મીના પવિત્ર સિદ્ધાંતા
( નીચેનું લખાણ ‘મુનિસમાગમ' પ્રકરણમાંથી લીધું છે. )
,,
અભયાનઃ—એ સર્વોત્કૃષ્ટ દાન છે. એના જેવું એક્કે દાન નથી. આ સિદ્ધાંત પ્રથમ મારા અંતઃકરણે મનન કરવા માંડયેા. અહા ! આ એના સિદ્ધાંત કેવા નિર્મળ અને પવિત્ર છે! કાઈ પણ પ્રાણીભૂતને પીડવામાં મહા પાપ છે. એ વાત મને હાડાહાડ ઉતરી ગઈ ગઈ તે પાછી હુંજાર જન્માંતરે પણ ન ચસકે તેવી ! આમ વિચાર પણ આવ્યા કે કદાપિ પુનર્જન્મ નહી... હાય એમ ઘડીભર માનીએ તે પણ કરેલી હિંસાનું કિચિત્ ફળ પણ આ જન્મમાં મળે છે ખરુ' જ; 'નહી તે આવી તારી વિપરીત દશા કયાંથી હાત ? તને હમેશા શિકારને પાપી શેખ લાગ્યું. હતા, અને એ જ માટે થઇને તે આજે ચાહી ચાહીને દયાળુએનાં દિલ દુભાવવાને આ તદબીર કરી હતી. તે। હવે. આ તેનું ફળ તને મળ્યુ. તુ હવે કેવળ પાપી મેતના
Jain Educationa International
પાનું ૭૧૩ પત્રાંક ન, ૮૪૩
For Personal and Private Use Only
www.jainelibrary.org