________________
જૈન મુનિ અને તેમનું માહાત્મ્ય
૧૪૯
અસંખ્યાતા જંતુના વિનાશ, બ્રહ્મચર્યના ભંગ એની સૂક્ષ્મતા તેઓના જાણવામાં નથી. તેમજ માંસાદિક અભક્ષ્ય અને સુખશીલિયાં સાધનેથી બૌદ્ધમુનિએ યુકત છે. જૈનમુનિએ તા કેવળ એથી વિરકત જ છે.
પાનુ ૧૧૯
જૈન મુનિઓના આચારા અને તેમની મહત્તા
જિજ્ઞાસુ:—મને જૈન મુનિએના આચારની વાત બહુ રુચી છે. એએના જેવા કેાઈ દર્શનના સતામાં આચાર નથી. ગમે તેવા શિયાળાની ટાઢમાં અમુક વસ્ત્ર વડે તેઓને રેડવવું પડે છે, ઉનાળામાં ગમે તેવા તાપ તપતાં છતાં પગમાં તેઓને પગરખાં કે માથા પર છત્રી લેવાતી નથી. ઉની રેતીમાં આતાપના લેવી પડે છે. યાવજ્રજીવ ઉનું પાણી પીએ છે. ગૃહસ્થને ઘેર તેએ બેસી શકતા નથી. શુદ્ધ બ્રહ્મચય પાળે છે. ફૂટી બદામ પણ પાસે રાખી શકતા નથી. અચેાગ્ય વચન તેએથી ખેાલી શકાતુ નથી. વાહન તેઓ લઈ શકતા નથી. આવા પવિત્ર આચાર ખરે ! માક્ષદાયક છે.
.
Jain Educationa International
પાંચ મહાવ્રતમાં અપવાદ વિષે સમજ
પ્રાણાતિપાતાદિ પાંચ મહાવ્રત છે તે સ` ત્યાગનાં છે, અર્થાત્ સ પ્રકારના પ્રાણાતિપાતથી નિવવું, સ
For Personal and Private Use Only
પાંતુ ૮૧
www.jainelibrary.org